________________
– ઘરે થી શ્રી રત્રિક I – જૈન-પરંપરાનો ઈતિહાસ
[ભાગ ૨ ]
પ્રકરણ સત્તાવનામું ભટ્ટારક શ્રી વિજયદાનસૂરિ (સં. ૧૫૯૬ થી ૧૯૨૨)
दुर्मनस्कमृगत्रासमृगारिमुनिपुङ्गवम् । श्रीमद् विजयदानाहव नत्वा सूरीश्वर पुनः ।।
વિ. સં. ૧૬૧૪માં મહે શ્રી ધર્મસાગર ગણું કૃત
“ઓષ્ટ્રિકમસૂત્રદીપિકા ” મંગલાચરણ. तस्स पक्खे पुण अहिणवसू। दूरआिण बहुलावी । सिरिविज यदाणसूरी णामेण वि कुमयतममहणेा ।।
– સં. ૧૬૨૯માં મહે. શ્રી ધર્મસાગર ગણું કૃત
“કુપક્ષકૌશિક સહસ્ત્રકિરણ– પ્રવચન પરીક્ષા, ગા. ૪ तदनु विजयदानसूरिरासीदसीमाज्ज्वलमहिमनिधानम् । पयोधेर्व हनविलग्नां श्राविकामुदद्धार । – સં. ૧૯૬૦માં મહે. શ્રી કીર્તિ વિજય ગણત
વિચારરત્નાકર-પ્રશસ્તિ ” લે. ૮ તાસ પટ્ટધર સુરતરુ એ માત્ર, ગોયમ સમ અવતાર; શ્રી વિજયદાનસૂરીસર એ મા, જિનશાસન શણગાર. સુત્ર
– સં. ૧૬૭૬માં આ. વિજયદેવસૂરિ આજ્ઞાવતી
૫. ધર્મદાસગણું કૃત “સૂરત હીર વિહાર સ્તવન કે પરિચય
સં. ૧૫૫૩માં જામલાનગરમાં કરમિયાગેત્રના શા. જગમાલ (ભામેશા) વીશા ઓશવાલનાં પત્ની સૂર્યાદેવી (બ્રમાદે)ની કુક્ષીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org