________________
- [૩૨] સિદ્ધચક મહાય
આદર્શ સાધુ (હિન્દી) ક્ષત્રિય કુંડ
(શ્રીમદ્ ચારિત્રવિજયજી મ.ને પરિચય) શ્રી જિન સ્તવનમાલા
ઉત્તરાધ્યાન સૂત્ર શ્રી શ્રીધરચરિત્ર-મહાકાવ્યમ્ (સંસ્કૃત) ધર્મ સંગ્રહ ભાષાન્તર, જિનવાણ (હિન્દી)
જન પરંપરાને ઇતિહાસ ભાગ ૧ સામાયિક સૂત્ર (હિન્દી)
જન પરંપરાને ઇતિહાસ ભાગ ૨ શ્રી સ્નાત્ર પૂજા તથા શ્રી પાર્શ્વનાથ જૈન પરંપરાને ઇતિહાસ ભાગ ૩ પૂજા (હિન્દી)
જૈન પરંપરાને ઇતિહાસ ભાગ ૪ 1 તેમજ તેઓશ્રીના લેખો, જૈન ધર્મ પ્રકાશ, જૈન આત્માનંદ પ્રકાશ, જૈન, જૈન સત્યપ્રકાશ, આદિ અનેક માસિકોમાં પ્રગટ થયેલ છે, જેને સંગ્રહ જ ર૭૦૦ થી ૩૦૦૦ પાના હશે.
ક પૂજ્ય ત્રિપુટી મહારાજ દ્વારા સંગૃહીત પુસ્તક તેમ જ વિશેષ સામગ્રી અમદાવાદમાં જૈન સોસાયટીમાં, શ્રી પ્રાચ્યવિદ્યા ભંડારમાં. પૂજ્ય ગુરુદેવશ્રી ચારિત્રવિજયજી મહારાજના નામે જ્ઞાનભંડાર સ્થાપેલ સં. ૨૦૦૨માં જે આજે બહુ જ મૂલ્યવાન સામગ્રીથી સભર છે. તેમ જ અમદાવાદ એલ. ડી.માં ને પાલિતાણે ગુરુકુલમાં પણ સંગ્રહ પડેલ છે. તે સર્વે એકત્ર કરવાથી ઉપયોગી પુરવાર થશે.
સ્વ. ત્રિપુટીજીએ પ્રથમ ભાગને અકારાદિ અનુક્રમ (Index) તૈયાર કરેલ, અને બાકીના ભાગનો તૈયાર કરવા ધારેલ. પણ તબિયતની પ્રતિકૂળતાના કારણસર કરી શકયા ન હતા. તે પાંચ ભાગેની સંયુક્ત અકારાદિ ઈન્ડેકસ એમની ભાવનાનુસાર તૈયાર કરીને જૈન પરંપરાને ઈતિહાસના પાંચમા ભાગમાં આપવામાં આવશે. આ ઇન્ડેકસમાં નીચે મુજબ વિભાગે પાડવામાં આવશે.
૧. તીર્થકરો, તીર્થો, ગુફા, પવિત્ર ભૂમિ વગેરે સ્થળોને નિદેશ, ૨. દેવ-દેવીઓ, ગણુધરા, પટ્ટધર, આચાર્યો, ૩. શ્રમણ-શ્રમણીઓ, શ્રાવક-શ્રાવિકાઓ, ૪. પંડિત, કવિઓ, રાજાઓ, મંત્રીઓ શ્રેષ્ઠીવર્યો. પ. અન્ય સંપ્રદાયના આચાર્યો–સંતો ૬. પરદેશીય મહાનુભાવો – અજૈન શ્રાવકે, ૭. વિવિધ વંશે, ગ, કુલ, ગણે, ગ, જ્ઞાતિ, પંથે. ૮. બિરદ, ઉપનામ, ઓળખાણ. ૯, દેશે, નગર, ગામો, પહાડે, નદીઓ, વન, ઉપવન. ૧૦. જૈન–અજૈન ગ્રંથ, આગમો, શાસ્ત્ર, પ્રકરણો, પુસ્ત, લેખ, સામયિકે. ૧૧ સંવત...વગેરે બાબતોની વિસ્તૃત યાદી તૈયાર કરવામાં આવશે અને તે પાંચમા ભાગમાં દાખલ કરવામાં આવશે. આ અંગેનું કાર્ય અત્યારે નિષ્ણાતો કરી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org