SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ફેર | જૈન પરંપરાના ઇતિહાસ [ પ્રકરણ ૫૦ સત્યવિજય ગણીએ સં૦ ૧૭૧૧માં સવેગીમાગ સ્વીકાર્યા હતા તેમ આ॰ વિજયાળુ દસૂરિની પર‘પરાના ૫૦ ઋદ્ધિવિમલગણીએ સં. ૧૭૧૧માં ધાણુધારના પાલનપુર પાસેના ગાલા ગામમાં ભ॰ મહાવીરસ્વામીના જિનપ્રાસાદમાં મહા॰ યશેાવિજયગણીની મદદથી ક્રિયાકાર કર્યા. તેમની પરંપરામાં અનુક્રમે સ‘વેગી વિમલમુનિ શાખા ચાલી હતી. ( પટ્ટાવલી સમુચ્ચય ભા – ૨, પુરવણી, પૃ॰ ૧૭૧, રહર ) આ આણુ વિમલસૂરિની પર‘પરાના મુનિ નવિમલે એટલે આ॰ જ્ઞાનવિમલસૂરિએ સ’૦ ૧૭૪૯માં પાટણમાં મહે। યશેાવિજયજીએ ખતાવેલી રૂપરેખા મુજબ ક્રિયાદ્વાર કરી સ`વેગી મુનિપણું સ્વીકાર્યું”. - પૂર્વ આનંદઘનજી મહારાજ આ સમયે પ્રસિદ્ધ અધ્યાત્મયેાગી લાભાનંદજી થયા. તેમનું લેાકપ્રસિદ્ધ નામ હતું શ્રી આનંદઘનજી. Jain Education International - વિ॰ સ’૦ ૧૯૨૭માં રચેલા ‘ સમેતશિખરરાસ' માં ૫૦ રગવિજયગણી લખે છે કે, ‘ તે ( આન'ધનજી) અસલમાં મેડતાના ૫૦ સવિજયગણીના નાના ભાઈ હતા. , ર ( : જૈ સ॰ પ્ર૦ વર્ષ : ૧૩, અંક : ૮, પૃ ૧૬૫) ચાવીશી ’સ્તવન ૨૪ અને શ્રી. આન ધનજીના · જિનસ્તવન આન ઘન પદા ૧૮ રચેલાં મળે છે. મહે॰ યશે વિજયગણીએ તેમની ‘અષ્ટપદી સ્તુતિ’ રચી છે. પ્રભાવ કા—આ સમયે નીચે મુજબ ઘણા જૈન જયેાતિ રા થયા હતા. ૧. અધ્યાત્મ મહાચેાગી પૂ॰ આન ધનજી મ૰ર્મહા॰ વિનયવિજયજી ગણી ૩ મહે।૦ યશેાવિજયજી ગણી, ૪ મહા૦ મેઘવિજયજી ગણી, ૫ મહે। માનવિજયજીગણી (ભટ્ટા॰ વિજયમાનસૂરિ), ૬ ૫૦ મેરુવિજયગણી ૭ મહેા॰ લાવણ્યવિજયજીગણી ૮ મહા૦ વિમલવિજય ગણી, ૯ ૫૦ ભાણુવિજયગણી, ૧૦ ઉપા૰ રવિન ગણી, ૧૧ ૫૦ ભીવિજયગણી (મહા સામવિજયગણીની પરપરાના ) ૨. સંભવ છે કે, તેએ તપાગચ્છની હતું કે આનંદ શાખાના મુનિ હતા, ૫૦ પરમાનંદગણીના શિષ્ય હતા, જે દીક્ષાવસ્થામાં ૫૦ સત્યવિજયગણીથી નાના અને મરા॰ ચાવિજચગણીથી મેાટા હતા, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy