________________
૫. સત્યવિજય ગણિવર
આ સમયે તપાગચ્છની વિવિધ પટ્ટાવલીએ રચાઈ.
જૈન ગ્રંથભડાર
ખાસમુ ]
જૂનાગઢના શા પાસવીર પેારવાડે ભટ્ટા॰ વિજયપ્રભસૂરિના ઉપદેશથી સ૦ ૧૭૧૧ના પાષ વિદ ૧૦ના રાજ જૂનાગઢમાં આગમાના જૈન ગ્રંથભડાર બનાવ્યા.
(– શ્રી. પ્રશસ્તિસંગ્રહ ભાર, પ્ર૦ નં ૮૬૦)
―
વિશેષ ઘટનાઓ – ( પાંચમુ' નામ ) –
----
[ ૩૭૩
સ૦ ૧૯૧૧ના વૈ॰ સુ૦ ૧૩ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં ૫૦ સત્યવિજયગણીથી તપાગચ્છની સ‘વેગીશાખા નીકળી. આથી તપાગચ્છનું પાંચમું નામ ‘ સંવેગી ’ પડયુ.
’
-
શાખાઓ — સ’૧૭૧૦ના વૈ॰ સુ॰ ૧૦ને શુક્રવારે ગંધારમાં ભ॰ વિજયદેવસૂરિએ ભટ્ટા॰ વિજયપ્રભસૂરિને આચાય બનાવ્યા ને સ. ૧૯૧૨ના માગશર મહિનામાં અમદાવાદમાં ગચ્છનાયક બનાવી ભટ્ટારક બનાવ્યા. તેમની પર પરા ‘ શ્રપૂજ ' તરીકે પ્રસિદ્ધિ પામી. સં૦ ૧૯૧૨ થી તપાગચ્છમાં નવમી તિશાખા નીકળી.
સં૦ ૧૭૪૯માં સાંડેર ગામમાં ભ૦ જ્ઞાનવિમલસૂરિથી તપાગચ્છમાં દશમી ‘વિમલ શાખા નીકળી.
આ અરસામાં લાંકામતના ભટ્ટા૰ મેઘરાજ ( સ્વ. સ′૦ ૧૭૨૫ )ના શિષ્ય ઋષિ આણુદે પેાતાના શિષ્ય યતિ તિલકને શ્રીપૂજ બનાવી ખભાતની લેાંકાગચ્છની ગાદીએ શ્રીપૂજ તરીકે સ્થાપન કર્યાં.
આ ગાદીમાં માત્ર ૧૮ તિએ જ હતા તેથી આ શાખાનું નામ ‘ અઢારિયા’ પડયું હતું.
Jain Education International
ખરતરગચ્છના ભટ્ટા॰ જિનચંદ્રસૂરિના ઉપા॰ સુમન મેરુગણીના શિષ્ય તિ માનજી બિકાનેરવાળાએ સં. ૧૭૪૫ના વૈ॰ સુ૦ પના રાજ લાહેારમાં વૈદ્યકના વિવના ” નામે ગ્રંથ રચ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org