________________
૩૬૪] જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ ૩ર શિષ્ય પરંપરા બત્રીશમી –
૬૧ ભ૦ વિજયસિંહસૂરિ ૬૨ ભ૦ વિજ્યપ્રભસૂરિ ૬૩ પં. ગંગવિજ્યગણી
૬૪ પં. મેઘવિજ્યગણી – તેમણે સં. ૧૭૩૮માં વજીરપુરમાં ધર્મામાં શા. આશકરણ પારેખની વિનંતીથી “રતવન ચોવીશી” રચી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org