SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ 46 પ્રકરણ - બાંસઠમું ૫૦ સત્યવિજય ગણિવર सौंयमवाङ्मयकुसुमरसैरति नुरभय निजमध्यवसाय | चेतनमुपलक्षय कृतलक्षणज्ञान चरणगुण पर्यायम् ॥ वदनमल कुरु पाघनरसनं जिनचरितं गाय गायम् । सविनयशान्तिसुधारसमेन चिरं नन्द पाय पायम् ॥ (સચમના પ્રતિપાદક જૈન વાઙમયરૂપ પુષ્પના રસવડે પેાતાના અધ્યવસાયને—પરિણતિને-મનેાવૃત્તિને અતિ સુગંધિત કર ! જ્ઞાનચરણુ ગુણુપર્યાયરૂપ લક્ષણને કરનારા તારા ચેતનને તુ' ઓળખ ! જીભને પવિત્ર કરનારા પ્રભુના ચરિતને ગાઈ ગાઈ ને હું વિનયશીલ આત્મા! આ શાંતિરૂપી સુધારસને પી પીને લાંબા કાળ સુધી આનદમાં મગ્ન રહે !) ( – વિનયવિજય, શાંતસુધારસ - સંવરભાવના – વિભાવન અષ્ટમ પ્રકાશ – છેલ્લાં બે પદ્ય) – જન્મ – લાડણુના, દુગડ ગેાત્રના શા॰ વીરચંદ ઓશવાલ જૈનની પત્ની વીરમદેવીએ સંભવતઃ સ` ૧૬૫૬માં લાડણુમાં એક માળકને જન્મ આપ્યા ને તેનું નામ શિવરાજ રાખ્યું. - દીક્ષા —— ભ॰ વિજયસેનસૂરિની આજ્ઞાથી ભ॰ વિજયદેવસૂરિએ સંભવતઃ સ. ૧૬૭૧માં માતા વીરમદેવીની સમ્મતિથી ૧૪ વર્ષના શિવરાજને દીક્ષા આપી આ વિજયસિ’હસૂરિના શિષ્ય બનાવ્યા. અને તેમનું નામ રાખ્યુ. મુનિ સત્યવિજય. તેમના જન્મસ વત્. અને દીક્ષાસ વત્ મળતા નથી પણ અમે અહી' અનુમાનથી ખતાવ્યા છે. ૧૪ વર્ષની ઉંમરે દ્વીક્ષા લીધા પછી સ* ૧૭૧૦ સુધી ભ॰ વિજયદેવસૂરિ અને આ॰ વિજયસિંહસૂરિ સાથે જ તેઓ વિચરતા હતા. Jain Education International અભ્યાસ – તેઓએ ગીતા મુનિ પાસે શાસ્ત્ર સિદ્ધાંતના ઊ અભ્યાસ કર્યાં હતા. જે ૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy