SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ એકસઠમું] આચાર્ય વિજયસિંહરિ [૩૬૩ ૬૬ પં૦ રૂપવિયગણી ૬૭ પં, રંગવિજયગણી ૬૮ પં. અમૃતવિજ્યગણી – તેમણે “જિનસ્તવન વીશી” રચી. નોંધ – તેમના વિશેષ પરિચય માટે જુઓ પ્રક. ૫૫, “માણિભદ્ર મહાવીર.” ૩૦ શિષ્ય પરંપરા ત્રીશમી – ૬૧ ભ૦ વિજ્યસિંહસૂરિ ૬૨ ભ૦ વિજ્યપ્રભસૂરિ ૬૩ પં. હેમવિજયગણી, પં૦ દીપવિજયગણી ૬૪ પં. પ્રતાપવિજ્યગણી. ૬૫ પં૦ રૂપવિજયગણ – તેમના વિશેષ પરિચય માટે જુઓ શિષ્ય પરંપરા છવ્વીસમી” ૬૬ ૫૦ માનવિજયગણી. ૬૭ ૫૦ કસ્તૂરવિજયગણી ૩૧ શિષ્ય પરંપરા એકત્રીશમી – ૬૧ ભ૦ વિજ્યસિંહસૂરિ ૬૨ ભ૦ વિજ્યપ્રભસૂરિ ૬૩ મુનિ સુમ (હેમ)વિજયગણું ૬૪ મુનિ ગજવિજયગણી ૬પ મુનિ રૂપવિજયગણી ૬૬ મુનિ હેમવિજ્યગણી ૬૭ મુનિ અમૃતવિજયગણ – વિશેષ પરિચય માટે જુઓ “શિ. પ૦ ૨૯ મી” ૬૮મા મુનિ અમૃતવિજયગણી” તેમણે ઘણું લખ્યા હતા. તેમણે સં. ૧૮૮૫થી ૧૦૩ સુધીમાં લખેલા ગ્રંથ બાલાપુરના જૈન ગ્રંથભંડારમાં વિદ્યમાન છે. (જે. સ પ્રત્ર ક્ર. ૬૨, ૫, ૭૪ થી ૦૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy