SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ - ૬૭ ૫′૦ જવિજયગણી – તે સં૰૧૮૧ના ચૈ॰ સુ॰ ૧ના રાજ વિદ્યમાન હતા. - ૬૮ ૫′૦ ચ‘દ્રવિજયગણી −તે ૫૦ નીતિવિજયના દીક્ષા શિષ્ય હતા. સં૦ ૧૮૬૫ના પ્રથમ જેઠ સુદિ ૩ના રાજ સેવાડી ગામમાં ગેાલવાડમાં વિદ્યમાન હતા. આ વિજયદેવસૂરિના — ૬૪ મહા॰ લાવણ્યવિજયગણી ૬૫ ૫૦ મહિમાવિજય ૬૬ કવિ ૫૦ નિત્યવિજય. ૬૭ ૫.૦ ગ’વિજય – તેમણે સ′૦ ૧૭૭ના કા॰ સુ॰ ૧૩ ને શનિવારે માતરમાં ચામાસામાં ભ॰ વિજયક્ષમાસૂરિના રાજ્યમાં તેમના મોટા બંધુ ૫. દેવવિજયગણીથી અક્ષરજ્ઞાન પામી દાન પ્રબંધના આધારે ‘વીરસેન-કુસુમરાસ’ રચ્યા છે. ૧૦ શિષ્ય પરંપરા દશમી – ૬૧ આ॰ વિજયસિંહસૂરિ ૬૨ આ॰ વિજયપ્રભસૂરિ ૬૩ ૫′૦ ભાણુવિજયગણી ૬૪ મહા॰ લાવણ્યવિજયગણી ૬૫ ૫૦ મહિમાવિજયગણી ૬૬ પ નિત્ય ( નીતિ )વિજયગણી – તેમણે સ૦ ૧૭૪પના વે. • સુ. રને શુક્રવારે સુરત ખદરમાં સાધ્વી માણેકશ્રીજીની શિષ્યા સાધ્વી પ્રેમશ્રીની વિનંતીથી ‘નવસ્મરણના ટોા' લખાવ્યા. ૬૭ ૫૦ દેવવિજયગણી – તેઓ ભટ્ટા॰ વિજયક્ષમાસૂરિના મોટા ભાઈ હતા. તેમણે ૫૦ ગ‘વિજયજીને જ્ઞાન આપ્યું. તે સં૦ ૧૭૮૧માં ઘેાઘામાં વિદ્યમાન હતા. Jain Education International (પ્ર૪૦ ૩૮, પૃ૦ ૪, ૧૪) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy