________________
એકસઠમું] આચાર્ય વિજયસિંહરિ
[૩૫૫ ૬૮ પં. કપૂરવિજયગણું
૬૯ મુનિ ખીમાવિજય–તે સં. ૧૭૭૭માં સિદ્ધપુરમાં ચોમાસું હતા. સં. ૧૭૮૧માં તક્ષનગરમાં અને સં. ૧૭૮૩માં પાટણમાં ચોમાસું હતા.
૬૯ મુનિ ઋદ્ધિવિજયજી – તે મુનિ ખીમાવિજયજીના ગુરુભાઈ હતા, સં. ૧૭૭૬માં સાંતલપુરમાં હતા. ૧૧ શિષ્ય પરંપરા અગિયારમી –
૬૧ આ. વિજયસિંહસૂરિ દર આ. વિજયપ્રભસૂરિ
૬૩ પં. ભાણવિજયગણી – સંભવ છે કે તેમનું બીજું નામ ભાનુવિજય હેય.
૬૪ પં• જિનવિજ્યગણું – તેમણે સં. ૧૭ન્ના શ્રાવ વ૦ ૧૦ ને ગુરુવારે સુરતમાં “ધન્ના - શાલિભદ્રારાસ રચ્યો છે. ૧૨ શિષ્ય પરંપરા બારમી –
૬૧ આ. વિજયસિંહસૂરિ ૬ર આવિજયપ્રભસૂરિ ૬૩ પં. ભાણુવિજયગણું
૬૪ પં. રાજવિજયગણ – તે સં. ૧૭૮૨માં રાનેરમાં હતા. તેમણે ૧ મેતાર્થ મુનિ સક્ઝાય, ૨ કિમણુની પૂર્વભવની “વિચરતા ગામે ગામ.આ છે લાલ” એ સઝાય રચી છે ને તે બહુ લોકપ્રિય બની છે. ૧૩ શિષ્ય પરંપરા તેરમી
૬૧ આ. વિજયસિંહસૂરિ ૬૨ આ. વિજયપ્રભસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org