________________
એકસઠમું]
આચાર્ય વિજયસિંહરિ [૩૫૩ ને શનિવારે રોહિણી નક્ષત્રમાં રચના કરી.
૬૭ ૫૦ હસ્તિવિજયગણું
૬૮ પં. નેમવિજયગણું – લઘુભ્રાતા પં૦ રૂપવિજયગણું તે સં. ૧૭૬પમાં વિદ્યમાન હતા. ૮. શિષ્ય પરંપરા આઠમી –
૬૧ ભ૦ વિજયસિંહસૂરિ ૬૨ ભવ્ય વિજયપ્રભસૂરિ ૬૩ પં. ભાણુવિજયગણું ૬૪ મહ૦ લાવણ્યવિજયગણી ૬૫ ઉપા૦ લક્ષમી વિજયગણું
૬૬ ૫૦ અમરવિજયગણ તેમણે સં. ૧૭૭૦માં ચોમાસામાં નડિયાદમાં “સુરતના સં• પ્રેમના સંઘને રાસ” કડીઃ ૧૬૧ રચે છે.
૬૭ ૫૦ સૌભાગ્યવિજયગણું
૬૮ મુનિ જિતવિજય – તેમણે સં. ૧૮૧૦ને કા૦ સુ૧૩ ને ગુરુવારે સુરતમાં “ધન્ના – શાલિભદ્ર રાસ” લખ્યો, જે પં. જિનવિજયગણુએ સં. ૧૭–ા શ્રાવ વવ ૧૦ના રોજ સુરતમાં રચ્યો
હતે.
૯. શિષ્ય પરંપરા નવમી – ૬૧ આ. વિજયસિંહસૂરિ ૬૨ આ. વિજયપ્રભસૂરિ ૬૩ પં. ભાણુવિજયગણું ૬૪ મહ૦ લાવણ્યવિજયગણું ૬૫ ૫૦ મહિમાવિજ્યગણું
૬૬ ૫૦ કવિ નીત્ય (નીતિ) વિજયગણ – જેઓ મહ૦ લાવણ્યવિજયના હસ્તદીક્ષિત શિષ્ય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org