________________
એકસઠમું] આચાર્ય વિજયસિંહસૂરિ
[૩૪૫ (૧) ૧૦ ક્ષેત્રની ૩ ચેવીશીના ૭૨૦ + દશ ક્ષેત્રેની ચાવીશીના પાંચ પાંચ કલ્યાણકે ૧૨૦ + ઉત્કૃષ્ટ જિનવર ૧૬૦ ૧૦૦૦ + શાશ્વત જિન ૪ + મહાવિદેહક્ષેત્રના કલ્યાણક ૪ = ૧૦૦૮ થાય
(૨) દશ ક્ષેત્રની ૩ વીશીના જિન ૭૨૦ + ૧૨ ક્ષેત્રની ચિવીશીના પાંચ પાંચ કલ્યાણકે ૧૨૦+ઉત્કૃષ્ટા જિનવર ૨૦મહાવિદેહ ક્ષેત્રનાં કલ્યાણક = ૪ + (અથવા શાશ્વત જિન
૪ +) એમ ગણતાં ૧૨૪ થાય. શિષ્યો અને શિષ્ય પરંપરા
આ. વિજયસિંહસૂરિ અને ઉપાઠ કનકવિજયગણીને ઘણું શિષ્યો હતા. ૧ મહ૦ ઉદયવિજયગણી ૨ મહો. સત્યવિજયગણી ૩ પં. વીરવિજયગણું ૪ પં. ભાણુવિજયગણ ૫ પં. હર્ષવિજયગણું.
સંવેગી શ્રમણ પટ્ટક – ભવ્ય વિજયદેવસૂરિએ સમકાલીન નવાનવા ગચ્છભેદકેની પોતાની વાડ વધારવાની અભિલાષા અને પોતાના પરિવારના યતિઓની માનલાલસા તથા બીજી શિથિલતા દેખી શુદ્ધ સંવેગી માર્ગ પ્રવર્તાવવા નક્કી કર્યું હતું.
તે પોતે શાંત, સંયમી, સંવેગી અને તપસ્વી હતા પરંતુ તપાગચ્છમાં સં૦ ૧૬૭૩માં વિજયાનંદસૂરિસંઘ જુદો પડ્યો અને સંવે ૧૬૮૬માં ભટ્ટા) રાજસાગરસૂરિની શાખા જુદી પડી.
ભટ્ટા. વિજયાનંદસૂરિ આ છિન્નભિન્ન દશામાં પિતાના સંવેગી મુનિવરોને સાથે લઈ ક્રિાદ્ધાર કરી સંવેગી બને તો વિજયગચ્છ અને સાગરગચ્છ અથવા સંવેગી શાખા અને શ્રીપૂજ શાખા હમેશાં માટે જુદા જુદા વહેંચાઈ જાય એ ડર હતો. ભટ્ટા. વિજયદેવસૂરિએ ભયંકર નુકસાનીમાંથી જૈન શાસનને બચાવવા માટે આ વિજયસિંહસૂરિ તેમના શિષ્યો અને તપાગચ્છના બીજા ગ્ય યતિએને કિયોદ્ધાર કરી સંવેગી બનવા માટે તૈયાર કર્યા.
૧. અમારી પાસે એક “કાલચક્રસજઝાયનું પાનું છે. તેને પ્રારંભમાં લખ્યું છે કે – " ॥६०॥ भट्टारक १९ श्री विजसिहसूरिशिष्य पंडित श्री प વિવિના મુદ્દા નો નમઃ” આમાં ૧૯ અને ૫ એ બે અંક તેમનાં પદસૂચક છે,
---
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org