SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ ] સૂરિની આજ્ઞાથી ઘણી જિનપ્રતિષ્ઠા પ્રકારે મળે છે – જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ કરી હતી. તેના ઉલ્લેખા આ આ વિજયસિ ંહસૂરિએ સ૦ ૧૬૯૩ના ફા॰ સુ” ૩ના રાજ માટી અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરી હતી. ભાંકતીમાં નાગપુરના ઝવેરીના જિનપ્રાસાદમાં ભ॰ કુંથુનાથની પ્રતિમા બિરાજમાન છે તે ઉપર્યુંક્ત પ્રતિષ્ઠા સમયની છે. ( – જૈનસત્ય પ્રકાશ, ક્ર૦ ૨૫૫, ૨૫૬) આચાય શ્રીએ સં૦ ૧૭૦૧માં મારવાડમાં એક, મેડતામાં એક અને સ૦ ૧૭૦૨માં કિસનગઢમાં એક જિનપ્રતિષ્ઠા કરી હતી. આ વિજયસિંહસૂરિએ જૈન પ્રતિમાવિધાન અને સ્થાપત્ય વગેરેમાં શાસ્રાનુસાર નવુ... નવુ શેાધી આવશ્યક વધારો કરી કલાપ્રેમીઓ માટે નવા નવા આદેશ રજૂ કર્યા. તે આ પ્રમાણે ૧ પ્રાચીન પ્રતિમાઓનાં પરિકરા. ૨ લાકડાનાં કલામય જિનાલયેા તથા કમળવાળાં તીર્થંકરાનાં સમવસરણ. ૩ સહસ્રકૂટની રચના. ૪ સવેગીમાગ પ્રકાશન વગેરે. સહસ્રકૂટ—સહસ્રકૂટની રચના તે આ વિજયસિંહસૂરિના શાસ્ત્રમાંથી તારવીને સૌની સામે રજૂ કરેલા નવા આવિષ્કાર છે. તેમણે સહસ્રકૂટના આદર્શ રજૂ કર્યાં ત્યારથી ત્રણ સહસ્રકૂટો બન્યાં દીસે છે. Jain Education International ―― ૧ સ૦ ૧૭૧૦માં શા. રાયસિંહ આશવાલે શત્રુજયતી માં સહસ્રકૂટ મનાવ્યા. ૨ પાટણના દોશી તેજસી વીશા શ્રીમાલીએ પાટણમાં પેાતાના નગરશેઠના દેશમાં ત્રિગડા બનાર્વ્યા. ૩ સં. ૧૮૬૦ના વૈ૦ સુ॰ પના રાજ શત્રુંજયતી માં પાંચ પાંડવાના દેરાસરમાં અમદાવાદના મચાભાઈ લાલભાઈ એ બનાવ્યા. સહસ્રકૂટમાં જિનેશ્વરાની સંખ્યા એ પ્રકારે હાવી સભવે છે. For Private & Personal Use Only ' www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy