________________
એકસઠમું] આચાર્ય વિજયસિંહસૂરિ
[ ૩૪૩ આ. વિજયસિંહસૂરિ સં. ૧૭૦૮ના અષાડ સુદિ ના રાજ ૨૮ વર્ષ સૂરિપદ પામી અમદાવાદના નવાપુરામાં ગીતા પાસે આવી અતિચાર આવી અનશન સ્વીકારી સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું. શબના અગ્નિસંસ્કારમાં શ્રીસંઘે ઘણું દ્રવ્ય ખરચ્યું. ગુરુસેવામાં શેઠ ઘેલાના પુત્ર આખા નામના અગ્રણી શ્રાવકે સારે ભાગ લીધે.
પાટણના ઓશવાલ જન સંઘે સં. ૧૭૦૯ના ફા સુત્ર ૩ ને રવિવારે પાટણમાં ભ૦ વિજયદેવસૂરિના રાજ્યમાં મેદપાટદેશાધિરાજ રાણુ શ્રી જગતસિંહ પ્રતિબંધદાયક આચાર્યશ્રી. વિજ્યસિંહસૂરિની ચરણપાદુકા બનાવી અને તેની મહો. ભાનુચંદ્રગણુના પ્રશિષ્ય પં. વિવેકચંદ્રગણુએ ભ૦ વિજ્યદેવસૂરિની આજ્ઞાથી પ્રતિષ્ઠા કરી.
(– પ્રાજે. લે ભાગ ૨, લેટ નં. ૫૧૪) રાસ – મહ૦ ઉદ્દદ્યોતવિજયગણીની પરંપરાના પં. દયાકુશલગણીએ સં. ૧૬૮૫માં “ભ૦ વિજયસિંહસૂરિ પદ મહોત્સવ તથા આ૦ વિજયસિંહસૂરિ રાસ રચ્યો છે. તેમજ વીરવિજય નામના મુનિએ “શ્રી વિજયસિંહસૂરીશ્વર નિર્વાણ સ્વાધ્યાય” રચે છે.
(- પ્રક. ૫૫, પૃ૦ ૧૭૭) સ્વભાવપરિચય – આ૦ વિજયસિંહસૂરિ શાંત, ગુરુભક્ત, પરમસંવેગી, અને શુદ્ધ સંયમ માર્ગના પક્ષપાતી હતા. તેમનો ઉપદેશ મીઠે અને અસરકારક હતો.
મેવાડના રાણે જગતસિંહ તેમના ઉપદેશથી જૈનધર્મપ્રેમી બન્યો. રાણાએ વરકાણના મેળામાં સવજાતના કર માફ કર્યા. પિતાના રાજ્યમાં દર ચૌદશે શિકાર કરવાનો પ્રતિબંધ કર્યો તથા ગોવધ વગેરે બંધ કરાવ્યા અને તેનાં ફરમાન આપ્યાં. જિનપ્રતિષ્ઠા –
ભટ્ટા, વિજયદેવસૂરિ અને આ. વિજયસિંહસૂરિ સં. ૧૭૦૦ સુધી સાથે વિચર્યા હતા. એટલે તે દરમિયાન થયેલી જિનપ્રતિષ્ઠાએમાં બંને સાથે જ હતા.
આ૦ વિજ્યસિંહસૂરિએ ત્યારે અને તે પછી આવિજયદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org