________________
૩૪૬ ]
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
આ વિજયસિંહસૂરિ સૌને પરિચય કરી જાણી ચૂકથા હતા કે ઘણા ગીતાર્થી અને સાધ્વીઓ સવેગી બનવા ઉત્સુક હતાં. સ૦ ૧૬૭૭ના ૧૦ સુ૦૭ બુધવારે સાબલીમાં ગીતા સાધુસાધ્વી અને યતિએ માટે ૫૮ મેલના પટ્ટક બનાવ્યા.
પટ્ટક—આથી આ વિજયસિંહસૂરિએ સં૦ ૧૭૦૬ના મહા સુ” ૧૩ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં ગચ્છનાયક ભટ્ટા વિજયદેવસૂરિની નિશ્રામાં સ’વેગી શુદ્ધમા પક્ષી અને મધ્યસ્થ યતિએ માટે ૪૫ ખેલના મર્યાદાપટ્ટક બનાવ્યા અને સવેગીમા` પ્રકાશ્યા. તેમાં શુદ્ધ જીવન ગાળવા ઇચ્છનારે કેમ વર્તવું તેની મર્યાદા બાંધી હતી. તેમાં તેમણે સ`વેગી મુનિઓએ કેાની કાની સાથે વ્યવહાર રાખવા તેના પણ ખુલાસા કર્યાં હતા. તે આ પ્રમાણે
=
માલ ૪૧ મા— તપાગચ્છની સામાચારી ઉપર, પંચાંગી ઉપર તથા વીતરાગ ભગવંતની પૂજા ઉપર જેને અવિશ્વાસ હાય તેની સાથે સ થા વ્યવહાર ન કરવા. આ ૪૧મા બાલમાં શુદ્ધ જૈનમાર્ગનું જ નિર્ભેળ પ્રતિપાદન છે.
તેમણે ૪૫ બેલના પટ્ટક પણ બનાવ્યા હતા.
( − જૈનધર્મ પ્રકાશ ' સં ૧૯૭૨, માગશરને અંક, ‘ જૈનસત્યપ્રકાશ' ૪૦ ૧૪૯,
'
>
ય ભા, ૨ ‘ પુરવણી ' પૃ૦
પટ્ટાવલી સમુ૨૫૮ થી ૨૬૨,
શા. બાલાભાઈ કકલભાઈ નાગજી ભૂધરની પેાળવાળાએ સં૰૧૯૭૨માં પ્રકાશિત કરેલ સવિજ્ઞસાધુ યેાગ્ય નિયમ સૌંગ્રહ ' )
આ પટ્ટકની બીજી એક નકલ મળે છે, જેમાં ૧ થી ૪૨ ખાલ બતાવ્યા છે.
Jain Education International
:
સવેગી સાધુસમુદાય ચૈાગ્ય વ્યવહાર મર્યાદાપટ્ટક ખેલ ૧ થી ૪૨—તેની નીચે આ પ્રમાણે પુષ્પિકાલેખ હતા.
“ ઇત્યાદ્ઘિક મર્યાદાપટ્ટક સર્વાં સર્વે...ગીસમુદાયે પાળવા– પળાવવા વિશેષ ખેાલ શ્રી જગચ્ચંદ્રસૂરિષ્કૃત માટા પટ્ટકથી જાણવા. તદનુસાર આ॰ આણુ વિમલસૂરિ પ્રસાદીકૃત્ય ૫૭ બાલ
For Private & Personal Use Only
www.jainelibrary.org