SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ ] જૈન પરંપરાના ઇતિહાસ [ પ્રકરણ વડા અને બધા પ્રત્યે સમભાવ રાખનારા છે, ગંભીર છે, ભવિષ્યમાં મેાટા પ્રભાવક થશે. આમ હાવાથી સૌ તેમને આચાર્ય પદ મળે તેમાં ખુશ હતા. આચાય પદ્ય – ભ॰ વિજયદેવસૂરિએ સ. ૧૯૮૧ના વૈ સુ ૬ અથવા સ’૦ ૧૬૮૨ના મહા સુદિ ૬ ના રાજ ઇડરમાં શા. સહજૂએ કરેલ પદવી મહાત્સવમાં ઉપા૦ કનકવિજયગણીને આચાય - પદ આપી પોતાની પાટે સ્થાપન કર્યો અને તેમનું નામ વિજયસિહસૂરિ રાખ્યું. ( --પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨, પુરવણી પૃ॰ ૯૩) તે સ’૦ ૧૬૬૪ થી લગભગ સં॰ ૧૯૯૫ સુધી ગુરુદેવની સેવામાં રહી તેમની સાથે જ વિચર્યાં હતા. તે પછી આ પ્રમાણે વિચર્યાં. અને આચાર્યએ સ૦ ૧૬૯૭માં વિધ્યનગર ( વીજાપુર )માં જિનપ્રતિષ્ઠા કરી અને ભટ્ટા॰ વજયદેવસૂરિએ સ’૦ ૧૬૯૭માં ત્યાં જ ચામાસું કર્યું અને આ॰ વિજયસિંહસૂરિને ઉદયપુર માકલ્યા. તેમણે રાણા જગતિસંહને ઉપદેશ આપી વરકાણાના મેળામાં લેવાતા કર માફ કર્યાં. મને આચાર્ચીએ સ૦ ૧૬૯૮માં આમણેારમાં, દેલવાડામાં એક તથા નાડીગામમાં એક એમ એ પ્રતિષ્ઠા કરી. રાણા જગતસિંહે જીવદયાપ્રેમી બની અહિંસાની આણુ પ્રવર્તાવી. મેવાડનાં જૈન તીર્થમાં જિનેશ્વરાની ૧૭ પ્રકારી પૂજા થતી રહે તેવા પાકા બંદોબસ્ત રાજ્ય તરફથી કર્યા. રાજ્યભ‘ડારમાં ધર્માદા વિભાગ ખાવ્યેા. તે રાણે! જૈનધર્મ પ્રેમી બન્યા. અને આચાર્યાંની આજ્ઞાથી ઉપા· સપ્તમચંદગણીએ સ૦ ૧૭૦૦ ના મહા સુ॰ ૧૨ ને રાજ પાલીમાં સં૰ જયરાજ મુહણે તે બનાવેલ કમલદળવાળા જિનસમવસરણની પ્રતિષ્ઠા કરી અને તે બંને આચાર્યાએ સં. ૧૭૦૦માં પાલીમાં ચામાસું કર્યું, વિશેષ વિહાર – આ॰ વિજયસિ’હસૂરિએ ગુરુદેવની આજ્ઞાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy