________________
૩૩૮
જૈન પર`પરાના ઇતિહાસ
[ પ્રકરણ
મુનિપરિવાર તેમની સાથે હતા. મુનિ કૃષ્ણવિજયે ત્યાં ‘કુલ્પાક
મંડન ભ॰ ઋષભદેવનું સ્તવન' રચ્યું.
(– જન સત્યપ્રકાશ, ક્રમાંક :
તેમના વધુ પરિચય મળતા નથી.
અગાઉ જણાવેલા પુ કનકવિજયજી શાંત હતા. વિજયસેનસૂરિને તેમને માટે માટી આશા હતી કે તેએ ભવિષ્યમાં મેટા પ્રભાવક બનશે. આથી આ॰ વિજયસેનસૂરિએ તેમને પન્યાસ બનાવ્યા અને તે પછી ઉપાધ્યાય બનાવે તે પહેલાં જ આ૦ વિજયસેનસૂરિના સ૦ ૧૬૭૧ના જે॰ સુ॰ ૧૧ના રાજ સ્વર્ગવાસ થયેા. પછી આ વિજયદેવસૂરિ પાટણમાં ગચ્છનાયક ભટ્ટારક બન્યા.
બીજી તરફ્ તપાગચ્છના અમુક ઉપાધ્યાયેાએ સં ૧૬૭૩ના પેાષ વિક્રે ૧રને બુધવારે સિરાહીમાં ભ॰ વિજયતિલકસૂરિને નવા ભટ્ટારક બનાવી ઉપાધ્યાય ગચ્છ જુદો પાડી ગચ્છભેદ કર્યા અને બીજો ગચ્છ પડે એવી ચેાજના બની હતી.
)
આ સ્થિતિમાં ભ॰ વિજયદેવસૂરિએ સ૦ ૧૬૭૩ના પાષ વિદ ૫ ને શુક્રવારે પાટણમાં શેઠ સંતાષીએ બનાવેલા ભ॰ આદિનાથની સ્ફટિકની જિનપ્રતિમાના પરિકરની પ્રતિષ્ઠાના ઉત્સવમાં ગીતાર્થીની પ્રેરણાથી પ’૦ કનકવિજયગણીને ઉપાધ્યાયપદ્વવી આપી. ૧
૧ ઉપા, કનવિજયગણી ઘણા થયા છે.
(૧)૬૦ માં મહા૦ કૅનવિજયગણી – તેમની શિષ્યગર પરામાં મહેા૦ મેધવજયગણી
થયા હતા.
(– પ્રક॰ ૫૫, ૪૦ ૧૨૮; પ્રક૦ ૫૮, પૃ॰ પર૪) (૨) ઉપા૦ કનવિજયના શિષ્ય અમવિજયગણી સ૦ ૧૫૫૩-૫૪માં વિદ્ય
માન હતા.
( ૩ ) ૯૦ કનકવિજચગણી ને આ॰ વિજયંસ હરિ,
(૪) તપાગચ્છની વિજયાન દસૂરિશાખાના ભ૦ વિજયાન ંદસૂરિના ૧ ૫૦ કનવિજય ગણી ૨ ૫૦ શાંતિવિજયગણી, ૩ ૫૦ શિવવિજયગણી, એમ ત્રણ શિષ્યો હતા.
Jain Education International
તે ત્રણે અસલમાં ગૃહસ્થપણામાં સહેાદર (ભાઈઓ) હતા. અને દીક્ષિત અવસ્થામાં ગુરુભાઈઓ હતા.
' )
( શ્રી. પ્રશસ્તિ સંગ્રહુ ભા॰ ૨, પ્ર” નૢ૦ ૯૦૧)
For Private & Personal Use Only
www.jainelibrary.org