SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ એકસઠમું] આચાર્ય વિજયસિંહસૂરિ [ ૩૩૭ વિજ્યગણીએ તેની પ્રતિ લખી વડોદરાને જૈન ભંડારમાં મૂકી હતી. તે ગ્રંથની પુષ્પિકા આ પ્રકારે છે – श्रिवटपद्रपुरस्थित चित्कोषे प्रतिरिय मुक्ता ॥ १ ॥ (– શ્રી. પ્રશસ્તિસંગ્રહ ભા૨, પ્ર. નં. ૭૧૧) મહટ વિનયવિજયગણએ સં. ૧૭૧૦માં પોતાના ગુરુભાઈ કાંતિવિજયને ભણવા માટે “હેમલઘુપ્રકિયા”નામે સંસ્કૃત વ્યાકરણ ગ્રંથની રચના કરી. ( – પાટણના જૈન ગ્રંથભંડારમાં રહેલી સં૦ ૧૭૫રમાં લખેલી ગ્રંથની પુપિકા) ઉપાય કાંતિવિજયગણએ ઘણા ગ્રંથ રચ્યા છે તે આ પ્રમાણે – ૧ જિનસ્તવન ચોવીશી, ૨ જિનસ્તવનવીશી, ૩ પાંચ મહાવ્રતની સક્ઝાય ઢાળઃ ૪, ૪ રાત્રિભેજન ત્યાગ સક્ઝાય, ૫ શીલપચ્ચીસી ૬ સંવેગ રસાયણ બાવની, કડી : પ૩, ૭ સં. ૧૭૪૫માં પાટણમાં “સુજશવેલી” ઢાળ : ૪, ૮ “શ્રી રે સિદ્ધાચલ ભેટવા સ્તવન” ૯ આતમ-જ્ઞાન પંચમીની સજ્જાય, સ્તવને, સજ્જા, પદો વગેરે. ૪ કરમચંદ–તે શેઠ નથમલનો ચોથે પુત્ર હતા. દીક્ષા વખતનું નામ કનકવિજય હતું અને આચાર્ય પદ પ્રાપ્ત થતાં વિજ્યસિંહસૂરિ નામથી ખ્યાતિ પામ્યા. ૫ કપૂરચંદ– તે નથમલને પાંચ પુત્ર હતો. ભટ્ટા, વિજયસેનસૂરિએ તેને સં. ૧૬૫૪ના મહા સુદિ ૨ ના રોજ દીક્ષા આપી. તેમનું મુનિ કૃષ્ણવિજય નામ રાખી આ૦ વિજયદેવસૂરિના શિષ્ય બનાવ્યા. ભટ્ટા, વિજયદેવસૂરિ જ્યારે દક્ષિણમાં કુલપાકતીર્થની યાત્રાએ પધાર્યા ત્યારે પં. કાંતિવિજય તથા મુનિ કૃષ્ણવિજય વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy