SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પર ંપરાને ઇતિહાસ [ પ્રકરણ સૌંસ્કૃત સાહિત્યમાં કમલદલછત્ર વગેરે શબ્દાલંકારવાળાં પદ્યો મનાવાય છે. શીઘ્રકવિ ૫ હેવિજયગણીએ આવાં કેટલાંક પદ્યો રચ્યાં છે. & ' ] ૩૩૦ આ વિજયસિંહસૂરિએ એ કાવ્યકલામાંથી શિલ્પકલાને જન્મ આપ્યા હતા. શબ્દનિક્ષેપેામાંથી સ્થાપના નિક્ષેપેા જન્માવ્યા હતા અને સમવસરણ તૈયાર કરાવી તેમાં તીર્થંકરાની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી તે આ પ્રકારે. ૧. ભટ્ટા॰ વિજયદેવસૂરિએ અને આ વિજયસિંહસૂરિએ સ૰ ૧૬૮૫ના અષાઢ વ૦ ૪ ને ગુરુવારે શિરેાહીમાં સં॰ પૂજા પારવાડના પુત્ર મંત્રી તેજપાલના ભ॰ પાર્શ્વનાથના સમવસરણ કમલદલની પ્રતિષ્ઠા કરી હતી. તેના શિલાલેખ આ પ્રકારે હતેા શિરાહીમાં ભ॰ અજિતનાથના મંદિરમાં સમવસરણ કમલકુલ સહિત છે. તેના લેખ આ પ્રકારે છે - " श्री पार्श्वनाथ समवरण कारितम् । शा. तेजपालनाम्ना संवत् १६८५ आषाढ वदि ४ गुरौ श्रीसिरोही वास्तव्य प्राग्वाट ज्ञातीय सा. पूञ्जा भार्या उछरङ्गदेपुत्र सा. तेजपाल तत्पुत्र... वसता वर्धमान पौत्र धर्मदास ऋषभदास कुटुम्बयुतेन स्वश्रेयस श्री पार्श्वनाथ समवसरण का । प्रतिष्ठित तपागच्छे भ श्री तपागच्छे भ० श्री विजयसेन सूरिपट्टे भ० विजयदेवसूरिभिः आचार्य श्री विजयसिंहसूरि प्रमुख परिवार परिवृतैः ॥ " こ સિરાહીનાં વિવિધ માંદેરો તથા લેખ વગેરેના ફાટાએ ‘જૈનયુગ ’ નવુ' વર્ષ: ૩, અંકઃ ૩માં પ્રકાશિત થયા છે. ૨. પાલીના જિનપ્રાસાદમાં ૨૪ તીર્થંકરાનું કમલસહિત સમવસરણના લેખ આ પ્રકારે છે - ---- Jain Education International 66 ' स ंवत् १७०० वर्षे माघसितद्वादश्यां बुधे श्रीयेोधपुर वास्तव्य - ओसवाल ज्ञातीय मुहणे तगात्रे जयराज ( जयमल ) भार्यामनोरथदे पुत्रसुभा पु० ताराचन्द - भोजराजादियुतेन श्री शीतल पार्श्व-वीर For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy