________________
સાઈઠમું] આ૦ વિજયદેવસૂરિ
[૩૩૧ નૈમિતિ-ર્તાિક વિંશતિ વિજ્ઞવિશ્વ વિનિતર વશ ચતુર્થ शातजिनकमल कारित प्रतिष्ठित तपागच्छे भट्टारक श्री विजयसि हसूर निदेशात् ३० सप्तमचन्द्रगणिभिः ॥
(– પ્રા. . લેભા. ૨, લેટ નં. ૩૯૦) ઉપરના બંને આચાર્યોની આજ્ઞાથી ઉપાટ સપ્તમચંદ્રગણીએ સં. ૧૭૦૦ના મહા૦ સુ. ૧૨ ને બુધવારના રોજ પાલીમાં મંત્રી જયમલ મુહeતે ભરાવેલ ભગવાનના સમવસરણ કમલદલની પ્રતિષ્ઠા કરી. પહાડી ઉપર જિનપ્રાસાદ– ઈડરને પરિચય અગાઉ આપવામાં આવ્યા છે.
ભટ્ટાવિજયદેવસૂરિની જન્મભૂમિ ઈડર છે. આથી ઈડરના રાજાઓ તેમની પ્રત્યે વિશેષ ભક્તિવાળા હતા.
ભ. વિજ્યદેવસૂરિએ સં. ૧૬૮૧-૮૨માં ઈડરમાં સહજૂએ કરેલ ઉત્સવમાં આ૦ વિજયસિંહસૂરિને આચાર્ય બનાવ્યા. ભટ્ટા, વિજયદેવસૂરિ અને આ. વિજયસિંહસૂરિએ સં. ૧૬૦૪માં ચોમાસું કર્યું અને સં૦ ૧૬૫માં ઈડરમાં પાટણની શ્રાવિકા અવંતીએ કરાવેલ જિનપ્રતિમાના પ્રતિષ્ઠા ઉત્સવમાં ૬૪ ઇદ્રોના જન્માભિષેક વગેરે મેટે જન્મોત્સવ ઊજવાયે.
ઈડરના રાજા રણમલે ભ૦ વિજયદેવસૂરિના નામ ઉપરથી ઈડરની પહાડી ઉપર રાજમહેલની ઉપરના ભાગમાં મેટો જિનપ્રાસાદ બનાવી તેની તેમના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. તેની પાસે જ “રણમલચાકી” પણ બનાવી હતી.
૪. ગ્રંથભંડાર – પાટણના જૈને સુરતમાં જઈ વસ્યા તે જ્યારે પાટણમાં આવે ત્યારે સુરતવાળા તરીકે ઓળખાતા હતા. તે પૈકીના શા મહીપા જૈનના કુટુંબના શા- રત્નો...તથા દોશી સમાચા ઓસવાલના વંશના દો. ઉદયસિંહની પત્ની મરઘા વગેરે સં૦ ૧૬૭૨ના પોષ સુ ૨ ને મંગળવારે ઘણું જિનાગમે તથા ઘણુ ગ્રંથ લખાવ્યાં હતાં.
(– શ્રી. પ્રશસ્તિ સંગ્રહ, ભાગ ૨, ન૦ ૭૦૯ થી ૭૧ ૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org