SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ સાઈટમું ] આ૦ વિજયદેવસૂરિ [ ૩૨૩ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી છે. તે આ પ્રકારે જાણવા મળે છે– ૧. હાથીપળ પાસે પીપળાના ઝાડ નીચે વાઘણનું સ્થાન છે. તેની પાસે ભ૦ આદીશ્વરનું દેરું છે, જેને રતલામના મુહeતે સં ૧૮૮૬ના મ. સુન ૫ ને શુક્રવારે બનાવી તેની પ્રતિષ્ઠા કરાવી હતી. તેની પાસે પટવાનું દેરું છે. ૨. વિમલવસહીમાં ભ0 આદીશ્વરનો જિનપ્રાસાદ છે, જેમાં ૧૪ પ્રતિમાઓ બિરાજમાન છે. મુહતગેત્રના વિશા ઓશવાલજ્ઞાતિના ૧ શા. દેયાચંદ, ૨ શા. મયાચંદ. ૩ શા. ખેમચંદ અને ૪ શા. જીગજીવનદાસે પોતાના પરિવાર સાથે સં૧૮૬૦ના વૈ. સુ. ૫ ને સેમવારે આ જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી. ૩. વિમલવસહીમાં ઘણુ થાંભલાવાળે ચોતરો છે. ત્યાં ચૌમુખઅને જિનપ્રાસાદ છે, જેમાં ભ૦ મહાવીર, ભ૦ ધર્મનાથ, ભ૦ ઋષભદેવ અને ભ કુંથુનાથની ચૌમુખ મૂર્તિઓ બિરાજમાન છે. જોધપુરના મુહણાત વીશા શ્રીમાલી જયમલે સં૦ ૧૬૮૬ ના જે. વ૬ ૫ (હિંદી– પ્રથમ અષાડ વદિ ૫)ને શુક્રવારે આ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવેલ છે. આ ચૌમુખ જિનાલયની પાસે ભવ ધર્મનાથનું જિનાલય છે, જેમાં બાદશાહના પરિવારની મૂર્તિ બિરાજમાન છે. ૪–૫. ભઆદીશ્વરની ટ્રકમાં એટલે પુંડરીક પોળની ભમતીમાં ભo ધર્મનાથની બે દેરીઓ છે, જેમાં મુહણાત જયમલે સં. ૧૬૮૩ માં અંજનશલાકા કરેલી જિનપ્રતિમાઓ બિરાજમાન છે. ૬. પુંડરીક પિળની પહેલી પ્રદક્ષિણ પૂરી થતાં ભ૦ વિમલનાથની દેરી છે, જેમાં જેસાજી મુહણાતના પુત્ર જયમલ મુહણેતે સંa ૧૬૮૬ના પ્રથમ અષાડ વદિ ૫ ના રોજ ભરાવેલી જિનપ્રતિમા છે. આ દેરીમાં બીજી પણ પાંચ જિનપ્રતિમાઓ છે. (-શત્રુંજય ફરમ–મોટું વર્ણન) શ્યામાચાર્યની પરંપરાના કાલિકાચાર્યગચ્છ–શાંડિલ્યગરછના દશમી સદીના ભાવાચાર્ય ગચ્છના આ ભાવદેવસૂરિના ઉપદેશથી સં૦ ૯૧૨માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy