________________
૩૨૪]
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ માં બાઠિયાગાત્ર થયું. તેમાંથી સં. ૧૩૪માં કવાડશાખા નીકળી તથા સં. ૧૬૩૧માં શાહશાખા અને સં. ૧૯૭૧માં હરખાવતશાખા નીકળી.
(- પ્રક. ૩૪, પૃ. ૫૫૬) કુહાડગેત્ર વંશ વિશા ઓશવાલ–શત્રુ જય તીર્થમાં વિમલવસહીમાં ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા છે, જેને મેડતાના કુહાડ ગેત્રના ઓશવાલ શા. હરખચંદ ભાર્યા મનરંગદેવના પુત્ર ૧ નેમિદાસ, ૨ શામલદાસ, ૩ વિમલદાસે ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા સં૦ ૧૬૮૩ના જેવ૦ ૫ ને શુક્રવારે પ્રતિષ્ઠા કરાવી હતી.
(–શત્રુંજયતીર્થ મોટું વર્ણન પા૦ ૩૨) પુંડરિક પિળમાં મેટા દેરાસરના દક્ષિણ બારણે સહસ્ત્રકૂટ છે. તેને આગરાના કુહાડગોત્રના વિશા ઓશવાલ શા. વર્ધમાન ભાર્યા વહાલબાઈના પુત્રે ૧ માનસિંહ, ૨ થાનસિંહ, ૩ રાયસિંહ, ૪ કનકસિંહ તથા ૫ ઉગ્રસેન, ઋષભદાસ, જગતસિંહ, જીવણદાસ પ્રમુખ પરિવાર સાથે રાયસિંહે સં. ૧૭૧૦ના જે. સુત્ર ૯ ને ગુરુવારે પ્રતિષ્ઠા કરાવી.
વિમલવસહીના ભ૦ ધર્મનાથના દેરાસર પાસે ભ૦ પદ્મપ્રભુનું અને તેની પાસે ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથનું દેરું છે. આ વિમલવસહીનું છેલ્લું દેરું છે.
નાડેલગેત્રના વિશા ઓશવાલ ભંડારી દીપાજી, તેના પુત્ર ભંડારી પ્રેમસિંહજી, તેના પુત્ર ભંડારી ઉદયકરણજી (ભાર્યા ઉદયવંતી) પુત્ર ભંડારી મહામંત્રીએ ગુજરાતમાં અમારિ પ્રવર્તાવી. શેઠ જગમલ ઉછતવાલ–
જોધપુરમાં રાઠોડવંશના રાજાએ આ પ્રકારે થયા હતા.
૧. મલદેવ, ૨ ઉદયસિંહ (બાદશાહ અકબરને માનીતે વૃદ્ધરાજ)
૩ સૂરસિંહ– તેણે રામરાજ્ય પ્રવર્તાવ્યું. તે માટે દાની હતો. તેણે પિતાના રાજ્યમાં ૭ કુવ્યસને નિવાર્યા, અમારિ પ્રવર્તાવી તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org