________________
સાઈઠમું ]
આ વિજયદેવસૂરિ
નગરશેઠ શાંતિદાસ ઝવેરી.
શેઠ શાંતિદાસ મનિયા.
સં૰ તેજપાલ પેારવાડ ( સિરાહી રાજ્યના મહામાત્ય)
ધનજી સૂરા ( સૂરા રતના)
નથમલજી ઉતવાલ.
શેઠ સવા સેામજી.
સઘવણ ફૂલાંખાઈ.
જય મુહણેાત. (જાલેાર રાજ્યના મંત્રી ) – તેમની પરંપરા ૧ મંત્રી જય મુહણાત
૨..
[ ૩૧૭
૩ રાવ શિએજી – એનાં શિવજી અને સિંહજિત્ એવાં ખીજા નામેા મળે છે. સ’૦ ૧૬૨૮. તેને ત્રણ પુત્રા હતા. ૧ આસ્થાન, ૨ સેાનિગ, ૩ અજ.
――――――
૪ આસ્થાન – તેનું અશ્વત્થા એવું બીજું નામ હતું. તેને ૧ વ્યૂહડ, ૨ રાયમલ, ૩ ધાંધલ, ૪ ચામિગ વગેરે ૧૩ પુત્રા
હતા.
-
૫ રાયમલ – પિતાની પછી તે રાજા થયેા. તેનું બીજુ નામ રાવમલ હતું. તેને તેર પુત્રા હતા.
Jain Education International
( – ટાડ રાજસ્થાન )
૬ કુહુલ માહનસિંહ – પિતાની પછી કુહુલ રાજા બન્યા. સ ૧૩૫૭. મ ડાવરમાં ગાદી સ્થાપન કરી. તેના સૌથી નાના ભાઈ તપાગચ્છના જનાચાયના ઉપદેશથી જૈન ખચેા. તેના વશો મુહણાત (ગેાત્ર)ના ઓશવાલ જૈન કહેવાયા. (- ક્ષેમસિંહ મા॰ રાઠાડ, ૮ ઓશવાલ – વાના ઇતિહાસ' પૃ૦ ૧૬ )
૭ થી ૨૨ મુહણાત.
૨૩ સૂજા મુહણાત.
૨૪ અચલિસ’હ મુહણાત – તે સુભટસેનથી ૧૭મી પેઢીએ થયા, ૨૫ જેસાજી મુહણાત – તેને બે પત્નીઓ હતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org