________________
સાઈઠમું ] આ૦ વિજયદેવસૂરિ
[ ૩૧૩ ભટ્ટા જ્ઞાનવિમલસૂરિથી તપાગચ્છની સેળમી “વિમલશાખા નીકળી.
આ ગચ્છભેદો પ્રસંગે વિવિધ ઘટનાઓ બની હતી, (1) હિતેપદેશ, (૨) વિજ્યાનંદસૂરિપત્ર, (૩) વિજયદેવસૂરિપત્ર વગેરે.
વિક્રમની ૧૭–૧૮મી શતાબ્દીમાં તપાગચ્છમાં ઉપર મુજબ ભેદોઅંચલગચ્છ, ખરતરગચ્છમાં વિવિધ ભેદો, નાગેરી લંકાગચ્છ, ઢુઢિયા, બ્રહ્મર્ષિમત, તેરાપંથી, દિગંબર તેરાપંથી વગેરે નીકળ્યા હતા.
ભટ્ટા, વિજયદેવસૂરિની આજ્ઞામાં હેમરદ્ધિજી તથા સાધ્વી કલ્યાણઋદ્ધિજી વગેરે સાધ્વીઓ હતાં.
ભટ્ટાવિજયાનંદસૂરિની આજ્ઞામાં સાધ્વીજી લાભશ્રીજી, સાધ્વી સહજશ્રીજી વગેરે સાધ્વીઓ હતાં.
પં. સત્યવિજયગણની સાથે સાથ્વી સહજશ્રીજી વગેરે સાધ્વીજીઓએ કિદ્ધાર કરી સંવેગી માર્ગ સ્વીકાર્યો.
ખરતરગચ્છની આચાર્યાય શાખામાં ભટ્ટાજિનસિંહની પછી ભ૦ જિનચંદ્ર થયા. ભર જિનચંદ્રને સં. ૧૯૭૩માં ચોમાસામાં જોધપુરમાં સ્વયંભૂ પાર્શ્વનાથ વિશે સ્વપ્ન આવ્યું.
તથા પં. દયારનગણ નામે વિદ્વાને “ન્યાયરત્નાવલી” નામે ગ્રંથની રચના કરી, તેમજ સં. ૧૬૯૫માં તેમણે “કાપડહેડારાસ” રચેલો મળે છે.
સં. ૧૬૮૨, સં. ૧૭૭માં અમદાવાદમાં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૬...માં રાજપુરમાં શામળિયા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા થઈ. જૈન તીર્થો–
(૧) કાપરડા સ્વયંભૂ પાર્શ્વનાથ તીર્થ – પીપાડ સ્ટેશનથી બિલાડા જતી રેલ્વે લાઈનમાં શલાટી સ્ટેશનથી ૪ માઈલ દૂર અને પીપાડથી ૮ માઈલ દૂર તેમજ બિલાડાથી ૧૬ માઈલ દૂર કારપડા નામે ગામ છે, જેનાં બીજાં નામે કર્પટહેટક, કાપડહેડા વગેરે હોવાનું જાણવા મળે છે.
ઐતિહાસિક રાસસંગ્રહ” ભા૩માં શ્રી. દયારત્નમુનિએ
'Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org