________________
૩૧૨ ] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ ૧૬૪૧ના માત્ર સુર ૬ ના રોજ પુષ્યનક્ષત્રમાં ઈડરમાં પ્રતિષ્ઠા, સં. ૧૭૦પના માગશર માસમાં ઈડરમાં પ્રતિષ્ઠા, સં. ૧૭૦૫ના ફા. વક ૬ ને બુધવારે અંતરીક્ષમાં પ્રતિષ્ઠા કરી.
ભટ્ટા. વિજ્યદેવસૂરિએ સં. ૧૬૫ત્ના માત્ર સુ. ૫ ને બુધવારે ગુજરાતના વિજાપુરમાં દારુ મેઘજી વગેરેના વીશ જિન પટ્ટ વગેરેની પ્રતિષ્ઠા કરી. (આ પટ્ટ વીજાપુરના ચિંતામણિના દેરાસરમાં વિદ્યમાન છે.) ગચ્છભેદ – શાખા –
(૧) આ સમયે ૧૬૭૨ થી તપાગચ્છનું ચોથું નામ “વિજયદેવસૂરિસંઘ” પડ્યું. તેનું બીજું નામ “ઓશવાલસંઘ” પણ મળે છે, જેની બે પરંપરા ચાલી હતી. (૧) શ્રી પૂજ પરંપરા, (૨) સંગી પરંપરા. તપાગચ્છના ભટ્ટારકની આજ્ઞામાં ૧૩ ગાદીઓ હતી.
(-શ્રમણવંશ વૃક્ષ પૃ૦ ૩૯; પટ્ટાવલી – સમુર પય ભા. ૨. પૃ૦ ૨૫૬ )
આ રીતે વિજયદેવસૂરિસંઘમાં ઘણું ગ છે આવી મળ્યા હતા. આથી તપાગચ્છ વિશાળ બન્યા હતા.
(૨) સં. ૧૯૭૩માં સિરોહમાં ભટ્ટાર વિજયતિલકસૂરિથી તપાગચ્છમાં સાતમી વિજયાનંદસૂરિસંઘશાખા નીકળી, જેનાં બીજાં નામ ઉપાધ્યાયમત” અને “પરવાડગચ્છ” પણ મળે છે.
(૩) સં. ૧૬૮૬ના જેઠ સુદિ ૧૪ ને રવિવારે અમદાવાદમાં ભટ્ટા રાજસાગરસૂરિથી તપાગચ્છના દેવસૂરિસંઘમાં આઠમી “સાગરશાખા”નીકળી.
( – આત્માનંદ પ્રકાશ, અં૦ ૪, પૃ. ૧૫, કુમતા
હિવિષ જાંગુલી. પ્રક. ૫૮ ) (૪) સં. ૧૭૧૧માં ભટ્ટાવિજ્યપ્રભસૂરિથી તપાગચ્છમાં નવમી ‘શ્રીપૂજ” યતિપરંપરા ચાલી અને મૂળ પરંપરા “સંવેગી” તરીકે પ્રસિદ્ધિ પામી.
(૫) સં. ૧૭૪૮ના ફા. સુ. પના રોજ સંડેર ગામમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org