SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ સાઈટમુ] આ વિજયદેવસૂરિ [ ૨૯૭ સ૦ ૧૬૭૬ના વૈ॰ ૧૦ ૬ ને શુક્રવારે શ્રી શત્રુંજયતી માં આદિનાથના મેટા જિનપ્રાસાદ પાસે એક ઢીમાં શ્રીમાલી મંત્રી વાછાએ શેઠ ભણશાલી શિવજીની મદદથી ભ॰ વિજયદેવસૂરિની નિશ્રામાં પેાતે પ્રતિષ્ઠા કરી. ( પ્રા જૈ લે॰ ભા, ૨, લે૦ નં૦ ૨૫) c દેવવાણી ભટ્ટા॰ વિજયદેવસૂરિએ સ’૦ ૧૬૭૬માં સામલીમાં ચાતુર્માસ કર્યું.... તેમણે વિજયાનંદસૂરિના પક્ષ અને સાગરમતવાલા વચ્ચેના કલેશથી દુઃખ પામીઉપાય શેાધવા સૂરિમ`ત્રના જાપ તથા ધ્યાન કર્યું, સૂરિમંત્રના અધિષ્ઠાયકદેવે ભટ્ટારકને જણાવ્યુ કે, C આપના પછી થનાર ભટ્ટારકના જન્મ થયા છે. હજી ઢીક્ષા થઈ નથી. દીક્ષા લઈ ચેાગ્ય સમયે ગચ્છનાયક ભટ્ટારક બનશે તેા હમણાં ભાવી ગચ્છનાયકના વિચાર કરવા નહીં. છતાં હાલ ઉપા॰ કનવિજયગણીને આચાય બનાવા તેથી શાસનને લાભ જ થશે. તેએ ત્યાગી, સચમી, સ`વેગી અને ગીતા છે. સાધુ-સાધ્વીએ માટે ચેગ્ય સમયે શુદ્ધ માની પ્રરૂપણા કરશે. ( ભટ્ટારક વિજયપ્રભસૂરિના સ’૦ ૧૬૭૩ના મ॰ સુ॰ ૧૧ના જન્મ થયા અને સ૦ ૧૬૮૬માં દીક્ષા થઈ.) ભટ્ટા વિજયદેવસૂરિ અને આ૰ વિજયસિ‘હસૂરિએ ( ઉપા॰ કનકવિજચગણીએ,) સં૦ ૧૬૭૭ના મસુ ૫ ને રવિવારે ખંભાતમાં ખભાત માટે ભ॰ પાર્શ્વનાથ તથા ગધાર માટે ભ પાર્શ્વનાથ તથા ભ॰ મુનિસુવ્રતરવામીની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. (-પ્રા જૈ॰ લે॰ ભા. ૨, લે૦ નં૦ ૪૫૭, ૪૫૮, ૪૫૯) ભટ્ટા વિજયદેવસૂરિએ સ‘૦ ૧૬૭૭ના વૈ૦ ૩૦ ૩ ના રાજ મેડતામાં પ્રતિષ્ઠા ઉત્સવમાં મેડતા માટે ભ॰ મુનિસુવ્રતસ્વામી તથા સમડિયા શા એશવાલની ભ॰ મુનિસુવ્રતસ્વામીની બીજી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ...... ( –પ્રા॰ Jain Education International જે લે॰ બા. ૨, લે॰ નં. ૪૩૯, ૪૬૦) ت ભટ્ટા॰ વિજયદેવસૂરિએ સ’૦ ૧૬૭૭ના વ૦ સુ ૭ ને બુધવારે સાખલીમાં ગીતાર્થા, સાધુ-સાધ્વીઓ માટે ૫૮ બેલના પટ્ટક બનાવ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy