________________
પ્રકરણ સાઈઠમું આ૦ વિજયદેવસૂરિ (સં. ૧ 9૧૩ના અષાઢ સુદિ ૧)
तथा चाहार्य गाम्भीर्य शौर्य शौण्डीर्य वीर्यवान् । अभङ्ग भाग्यसौभाग्यवैराग्यादिगुणार्णवः ॥ ४५ ॥ राजते विजयश्रीभिजिष्णुर्भुवनाद्भतः ।। श्रीमद्विजयदेवाह्नः सूरीन्द्रश्चन्द्रनिर्मलः ॥ ४७ ॥
(–વિજયપ્રશરિતમહાકાવ્ય, સર્ગઃ ૧૧) તરપટ્ટદુધનઋનિશ્ચિઃ શ્રીવિજ્ઞવતૂ I गौतमतः प्रति संप्रति जयति भारतभूषणः भगवान् ॥६॥
(—વિપ્ર. મની દીપિકા વ્યાખ્યા પ્રશસ્તિ ) તત્પટાધર ગુણનિલે એમાં, શ્રી વિજયદેવસૂરી, સુણે શીલ સત્ત્વગુણ આગતો એમાં, ઊગીય અભિનવચંદ, સુણે ૪૫
(- ધર્મદાસ કૃત “હીર વિહાર સ્તવન” જેટ સત્ર
પ્ર ક્રમાંક – “સૂર્યપુરને સુવર્ણયુગ') તાસ પાટિ ઉદયાચલ, નિર્મળ ભાનુ સમાન, શ્રી વિજયદેવસૂરિ, ઉદય યુગપ્રધાન; શ્રી વીર જિણસર, શાસન શેભાકાર, ઈણ પંચમ આરઈ, ગુરુ ગૌતમ અવતાર.
(– વિનયવિજય ઉપા, ગણધર, પટ્ટાવલી
સજઝાય - પટ્ટાવલી સમુચ્ચય ભાગ ૨,
પૃ. ૧૮૩ થી ૧૮૫) ભટ્ટારક વિજયદેવસૂરિ–
તેમનો સં. ૧૬૩૪ના પિષ સુદિ ૧૩ ના રોજ રવિવારે ઈડરમાં જન્મ થયો હતો. તેમના પિતાનું નામ સ્થિરપાલ અને માતાનું નામ રૂપાઈ. તેમનું પોતાનું નામ વાસણ, વાસ કે વાસે, સં.
જે ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org