________________
૨૮૮]
સમય
જેન પરંપરાને ઇતિહાસ
[પ્રકરણ પ્રત્યે સોને પૂજ્યબુદ્ધિ હતી, વાત્સલ્યભાવ હતો. સી તેનું ભારે સમ્માન કરતા હતા.
તેણે દીવબંદરમાં માટે જિનપ્રાસાદ બંધાવ્યું. સં. ૧૬પરમાં તેની પ્રતિષ્ઠા કરાવી. ઉનામાં જ ગુ. આ. વિજયહીરસૂરિની ચરણપાદુકાની અને તેમના સ્તૂપની પ્રતિષ્ઠા કરાવી હતી. શત્રુંજયતીર્થમાં જ ગુ. આ૦ હીરવિજયસૂરિની પાદુકાની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૬૬૪માં ઉનામાં આ. વિજયસેનસૂરિના હાથે ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.
કવિ સારંગ – તે મડાહડા ગોત્રના આ જ્ઞાનસાગરસૂરિને ઉપાસક શ્રાવક હતો. વિદ્વાન્ હતો. મહા કવિ હતું. તેણે સં. ૧૬૩૮માં જાહેરમાં “બિહણુ પંચાશિકા ચોપાઈ', સં. ૧૬૫૧માં
ભેજપ્રબંધપાઈ” અને સં૦ ૧૬૭૮માં પાલનપુરમાં “કૃષ્ણરુકિમણવેલી ”ની સંસ્કૃત ટીકા રચી હતી.
(-પ્રક. ૩૭, પૃ૦ ૨૬૮, ૨૬૯) વિદ્ય – તેમણે સં. ૧૬૯૨માં વૈદ્યકનો ‘નયનસુખ” ગ્રંથ બનાવ્યા.
શેઠ સારંગના પુત્ર કવિવર ઋષભદાસ – તેમણે પોતાનો જીવન પરિચય તથા દિનચર્યા સ્વરચિત “હીરવિજયસૂરિ રાસમાં આપ્યાં છે – તે કવિને કાળ સં. ૧૬૬૨ થી સં. ૧૬૮૭ને છે.
કવિ ઋષભદાસે સં. ૧૬૮૫ના પિષ સુદિ ૧૩ ને રવિવારે મલ્લિનાથ રાસ” રચ્યો. તેમાં તેણે ખંભાતના ઘણા જૈનેને પરિચય આપે છે.
વળી, તેમણે ૮૪ રાસા, ૫૮ સ્તવનો, વિવિધ સ્તુતિઓ, ગીતે વગેરે રચ્યાં છે. તેણે સં. ૧૬૭૮ના ભા. સુરના રોજ વિજ્યાનંદસૂરિ ગરછમાં “બાર આરાનું સ્તવન રચ્યું છે. સં. ૧૬૯૨માં અભયકુમાર રાસ રચ્યો, વગેરે ઘણું રચનાએ આજે સુલભ છે.
(– આનંદ કાવ્ય મહોદધિ મૌક્તિક ૫, પૃ૦ ૩૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org