________________
જૈન પરંપરાના ઇતિહાસ
૨૫]
કરી હતી.
આ
તી ધામ બનાવવામાં શેઠે દ્વીષ્ટિથી કામ લીધું હતું. તે જાણતા હતા કે આવા મુસ્લિમયુગમાં આવા જિનપ્રાસાદની રક્ષા કરવી એ વિકટ કામ છે. કાઈ આસમાની સુલતાની કયારે થાય એ કઈ કલ્પી ન શકાય; પણ એવા પ્રસંગ આવે તે આ બધી જિનપ્રતિમાઓને સરળતાથી સુરક્ષિત સ્થાને પહેાંચાડી દેવાય એવી વ્યવસ્થા ગેાઠવવી જોઈ એ, તેથી શેઠે આ જિનપ્રાસાદથી લઈ પેાતાની હવેલી સુધી મેાટા રથા આવી જઈ શકે તેવી સુરંગ બનાવી અને જિનપ્રતિમાઆને રથમાં પધરાવી પેાતાની હવેલીમાં લઈ જવાય તેવા પ્રભુધ કર્યો.
[ પ્રકરણ
શેઠ શાંતિદાસે આ જિનપ્રાસાદ, તેની સુર'ગ, નવી પ્રતિમાએ, તથા તેના પ્રતિષ્ઠા ઉત્સવમાં ૯ લાખ રૂપિયા ખરચ્યા હતા. વળી, ખીજા પ્રતિષ્ઠા ઉત્સવમાં ૧૧ લાખ ખરચી વેલિયા ( સેાનાની વીંટી ) વગેરેની પ્રભાવના કરી હતી.
બાદશાહ જહાંગીર (સ. ૧૬૬૩ થી ૧૬૮૪ ભાદરવા વદઅમાવાસ્યા પછી બાદશાહ શાહજહાં તા. ૪-૨-૧૬૨૮ થી ૯-૫૧૬૫૮ (વિ૦ સ’૦ ૧૬૮૪ થી સ૦ ૧૭૧૫) દિલ્હીના ખાદ્દશાહ બન્યા. તેણે પેાતાના તરફથી ગુજરાતમાં ૧૩ સૂબાએ મેકલ્યા હતા. તે પૈકીના ૮મે સૂબા શાહજાદા ઔરંગઝેબ (ઈ૰ સ૦ ૧૬૪૪ થી ૧૬૪૬), ૯મા સૂમે શાયસ્તખાન (ઈ૦ સ૦ ૧૬૪૬ થી ૧૬૪૮ ), ૧૦ મા સૂત્રેા શાહજાદો મહમ્મદ દ્વારાશીકેાહ (ઈસ૦ ૧૬૪૮ થી ૧૬૫૨ ) ૧૧ મે સૂત્રેા શાયસ્તખાન અને ૧૨ મા સૂમે શાહજાદા મુરાદમક્ષ (૧૬૫૪ થી ૧૬૫૭) ગુજરાતના છેલ્લા સૂખા બનીને
આવ્યા હતા.
શાહજાદો ઔરંગઝેબ ધર્મઝનૂની હતા. તેને વિચાર થયા કે અમારા માગલ રાજ્યમાં આવું ભવ્ય હિંદુ મદિર અને તે કાઈ રીતે ઠીક નથી. તેના પાસવાનાએ પણ તેને ચડાવ્યા, આથી તેણે સં૦ ૧૭૦૧ માં સિકન્નુરપુરના આ જિનપ્રાસાદને તેાડાવી તેમાં થાડા ફેરફાર કરી તેને મસ્જિદરૂપે બનાવી દીધા.
Jain Education International
આ વાત ગુજરાતમાં ખૂણે ખૂણે પ્રસરી ગઈ. ગુજરાતમાં માઢુ ખંડ જાગ્યુ. શેડ શાંતિકાસ ઝવેરીએ બાદશાહ જહાંગીરને અરજ
For Private & Personal Use Only
www.jainelibrary.org