________________
ઓગણસાઈઠ] ભટારક વિજયસેનસૂરિ
[૨૪૭ તેમના ગુરુભાઈ પં શાંતિકુશલે સ્તવન–સઝાય રચ્યાં છે.
-- શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા- ૨, પ્રનં. ૭૧૨) (૬૪) મહો. પદ્મસુંદરગણી– તેમણે સં૦ ૧૭૯ના આ૦ સુત્ર ૧૫ ને રવિવારે સુરતમાં “નવવાડની સક્ઝાય રચી છે.
પં. માનકુશલગણું અને પં. શાંતિકુશલગણ સં. ૧૭૯૯૫માં દેવપત્તનમાં હતા. પરંપરા છઠ્ઠી–
૫૯ આ. વિજયસેનસૂરિ ૬૦ પં. હંસવિજયગણી
૬૧ પં. વિજયસુંદરગણુ–પં. વિજ્યકુશલગણું–તે મહાપંડિત હતા.
૬૨ ૫૦ ઉદયરુચિગણી – મેડતાથી નૈઋત્ય ખૂણામાં ૧૪ માઈલ દૂર રહેલ કિષ્ક્રિધાનગર–કેકંદના શા૦ નાપાજી ઉછતવાલ એશવાલે કેકંદમાં સં. ૧૬૬૫માં સલાટ તેડર પાસે પોતાના ન્યાયસંપન્ન દ્રવ્યથી ભ૦ આદિનાથને નવો માટે જિનપ્રાસાદ બંધાવ્યું. તેમાં મેટે મંડપ અને બે બાજુએ બે ચેકી બનાવી. તપાગચ્છના ભટ્ટા વિજ્યદેવસૂરિ, જે ઓશવાલ ગાત્રના શણગારસમા ઓશવાલ જન હતા તેમની આજ્ઞાથી ઉપા૦ લબ્ધિસાગરગણું તથા પં. વિજયકુશલગણ વગેરે કેકંદમાં પધાર્યા.
ઉપાટ લબ્ધિસાગરગણીએ તે ઋષભદેવના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. મહાપંડિત વિજ્યકુશલગણના શિષ્ય પં. ઉદયરુચિગણીએ તેની ૪૬ શ્લોકાત્મક પ્રશસ્તિ રચી. પં. સહજસાગરગણુના શિષ્ય પં. જયસાગરે તેને શિલા ઉપર લખી અને સલાટ તેડરે તેને ઉત્કીર્ણ કરી.
( –-પ્રા. જે. લેભા-૨, લે. ન. ૩૮) તેમની પરંપરામાં ૧લ્મી શતાબ્દીમાં પં. રૂપરુચિગણુ થયા. ૧. પં. શાંતિકુશલે સં૦ ૧૬૬૭માં ભટ્ટાવિજયસેનસૂરિના રાજ્યમાં “ગોડી પાર્શ્વનાથ સ્તવન કડી ૩૨ બનાવ્યું છે.
( –ગેડીઝ સ્મારક ગ્રંથ, પૃ. ૨૯ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org