SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ પં. દયારુચિગણું– તેમણે તપાગચ્છના ભટ્ટા. વિજયધર્મસૂરિની આજ્ઞાથી ૫૦ દેવવિજયગણીએ બતાવેલ વર્ણનના આધારે સંવે ૧૮૩૫ના મહા સુદિ પના રોજ શિવપુરીમાં (છીપરી કે સિરોહીમાં) સંમેત શિખરરાસ” ઢાળઃ ૨૧ (ગ્રં૦ ૯૦૧) રચ્યો છે. તપાગચ્છની રુચિપરંપરાના પં. માણેકચિ ઈંદોરમાં વિદ્યમાન છે. પં. દોલતરુચિ મગરવાડામાં માણિભદ્રવાળી ગાદીએ હતા. ૬૦ ભટ્ટા, વિજયદેવસૂરિ ૬૧ ૫૦ ગુણહર્ષગણી – તેમણે “વીર નિર્વાણુ મહિમા–દિવાળી સ્તવન” ઢાળ : ૧૦ રચ્યું છે. “દીવાળી સક્ઝાય” કડી : ૧૧ રચી છે. પરંપરા સાતમી– પ૯ આ. વિજયસેનસૂરિ ૬૦ પં. સોમકુશળગણ – તે તપાગચ્છની વિમલકુશલ કે સુંદરશાખાના હતા પણ તેમના ગુરુનું નામ મળતું નથી. તેઓ આ વિજયસેનસૂરિના હરતદીક્ષિત શિષ્ય હતા. તેમની આજ્ઞામાં જ હતા. તે તેમને પોતાના ગુરુ તરીકે બતાવે છે. સંભવ છે કે, તેમણે તે વખતે તપાગચ્છના બે પક્ષે પડ્યા ત્યારે પિતાને તે બંનેથી નિરાશા થતાં મધ્યસ્થ બતાવવા માટે આ નીતિ સ્વીકારી હેય. ૧ તેમને ૧. પં૦ કનકકુશલગણું અને ૨. ૫૦ પુણ્યકુશલગણી એમ બે વિદ્વાન શિષ્યો હતા. ૬૧ પં૦ કનકકુશલગણી – તે પં. કમલવિજયગણના વિદ્યા શિષ્ય હતા. તેમ જ મહ૦ શાંતિચંદ્રગણના પણ વિદ્યાશિષ્ય હતા. (–રહિણું કથા) તેમણે ઘણુ ગ્રંથ રચ્યા છે.– ૧ જિનસ્તુતિ ( ગ્રં૦ ૨૮) સં. ૧૬૪૧ ૨ ઋષભનપ્રસ્તોત્ર (. ૪પ૭) સં. ૧૬૫ર ૧. વૈરાટનગરના સંઘપતિ ઇન્દ્રરાજ શકચાન શ્રીમાલીએ સં. ૧૬૪૪ના કા. સુ. ૧ ને રવિવારે ભ૦ વિમલનાથને ઇન્દ્રવિહાર જિનપ્રાસાદ બનાવી તેની મહેક કલ્યાણવિજયના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેની પ્રશસ્તિ પં૦ લાભવિજયગણીએ રચી. પં. સોમકુશલે શિલા ઉપર લખી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy