________________
ઓગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ
[૨૪૫ આ. વિજયસેનસૂરિએ સં ૧૬૫૭ના માહ મહિનામાં શંખેશ્વરતીર્થમાં પં. નયવિજયગણીને ઉપાધ્યાય બનાવ્યા હતા.
(૬૧) પં૦ જ્ઞાનવિજયગણી. (૬૨) પં. વીરવિજ્યગણું.
(૬૩) પં. વિદ્યાવિજ્યગણ–તેઓ મહ૦ નયવિજયગણીના હસ્તદીક્ષિત શિષ્ય હતા. તેમણે પાંચ કલ્યાણકનું સ્તવન રચ્યું છે.
(૬૪) પં. લબ્ધિવિજયગણ.
(૬૫) પં. ખીમાવિજયગણું પરંપરા ચોથી –
(૬૦) મહા નવિજ્યગણ.
(૬૧) પં. કુંઅરવિજ્યગણ તેમણે સં૧૯પરમાં “હીરવિજ્યસૂરિ શલોકો ર. પરંપરા પાંચમી –
(૫૯) આ. વિજયસેનસૂરિ
(૬૦) પંદ હંસવિજ્યગણી–તેમનાં બીજાં નામે પં૦ હર્ષવિજય અને પં. વિજયહંસ પણ મળે છે. ૧
વિરમગામના મહ૦ સેમવિજયગણું વગેરે ત્રણ ભાઈ–બહેને તથા ૧૮ ભાઈ–બહેનની સં૦ ૧૬૦૦ થી ૧૬૭ સુધીમાં આવે વિજયહીરસૂરિ પાસે દીક્ષા થઈ. તે ૧૮માંથી એક મુનિ વિજયહર્ષ નામે હતા. તેઓ સં. ૧૬પ૦ના પ્ર. ચૈત્ર સુ. ૧૫ની શત્રુંજયયાત્રામાં જગદગુરુની સાથે હતા. અને તે તપાગચ્છની હર્ષ, સુંદર કે કુશલ શાખાના હતા. તેમના ગુરુનું નામ જાણવા મળતું નથી પણ તેઓ આ૦ વિજયહીરસૂરિના હસ્તદીક્ષિત હતા તેથી તેમને જ પેતાના ગુરુ તરીકે બતાવે છે. સંભવ છે કે, તેમણે તપાગચ્છના બે પક્ષે પડ્યા ત્યારે પોતાને તે બંનેથી નિરાળા અને મધ્યસ્થ ૧. આ૦ વિજયસેનસૂરિ સં૦ ૧૬૬૭ના ચાતુર્માસ માટે લખે છે કે– ૧. ૫૦ વિજયહંસસૂરિ ૫૦ જયવિજયગણીનું ચોમાસું સાંગાનેર,
( – ક્ષેત્રાદેશપટ્ટક. પ્રક૦૫૫ પૃ. ૧૯૫) પં. જયવિજય આ૦ હીરવિજયસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org