________________
૨૩૪] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ એકંદરે આ. વિજયસેનસૂરિ તે સમયના સફળ ગચ્છનાયક હતા. તેમનું સ્વર્ગગમન થતાં આ વિજયદેવસૂરિ ગચ્છનાયક બન્યા. આધાર ગ્રંથો – ૧ પં. વિદ્યાઋષિ શિષ્ય પં. દયાનંદગીરચિત સં. ૧૬૭૨નું
વિજયસેનસૂરિ ચરિત્ર” ૨ ભવ્ય વિજયદેવસૂરિના વીપા ઋષિના શિષ્ય પં. વિદ્યાચંદ્ર
ગણરચિત “વિજયસેનસૂરિ નિર્વાણ રાસ” કડી. પ૭. ૩ પં. વિદ્યાધરવિમલકૃત “વિજયસેનસૂરિ સક્ઝાય” કડી: ૯ ૪ ૫૦ હેમવિજયગણિવરનું સં૦ ૧૬૮૮માં રચાયેલ “વિજય
પ્રશસ્તિ મહાકાવ્ય” ૫ મહો૦ ગુણવિજયગણિવરકૃત સં. ૧૬૮૮ના કા૦ સુપના રોજ સિરોહી કે ઈડરમાં રચાયેલ “વિજયપ્રશસ્તિ કાવ્ય”ની સંસ્કૃત ટીકા – વિજયદીપિકા. ૬ મહ૦ ગુણવિજયગણી કૃત “શ્રી તપાગણપતિ ગુણપદ્ધતિ”. ૭ મહ૦ ગુણવિજ્યગણી કૃત “વિજયસેનસૂરિ નિર્વાણ રાસ”. ૮ ઉપા૦ મેઘવજયગણી કૃત ‘શ્રી તપાગચ્છ પટ્ટાવલી સૂત્ર
વૃજ્યનુસંધાન.” ૯ મહા ધર્મસાગરગણું કૃત ‘તપગચ્છ – પટ્ટાવલી – તપાગચ્છ
ગુર્નાવલી ૧૦ મહ૦ ઉદ્દદ્યોતવિજયગણની પરંપરામાં થયેલા દયાકુશલ
ગણીએ સં. ૧૬૪માં રચેલો “લાભેયારાસ ૧૧ મહો. કનકવિજયગણી પ્રશિષ્ય પં. ગુણવિજયગણી કૃત
“વિજયસેનસૂરિ સઝાય” ૧૨ મહો. રત્નચંદ્રગણુએ સં૦ ૧૬૭૭ કે ૧૬૮૨માં રચેલ
કુમતાહિ વિષજાંગુલી.” તૂપ – આ. વિજયસેનસૂરિએ સં. ૧૯૭૧ના જેઠ વદિ ૧૧ ના રોજ ખંભાતના મહમુદપરામાં સ્વર્ગવાસ કર્યો હતો. આ સ્થાન ત્યારે ખંભાત પાસે ચોવીસ પરગણુમાં હતું. તેનું બીજુ નામ અકબરપુરા પણ મળે છે.
દિલ્હીના બાદશાહ મહમ્મદ જહાંગીરે ઈલાહી સન ૧૦, મહિને યૂર, તા. ર૭ મી એ આગરાના સંઘવી ચંદુ (ચંદ્રપાલે) બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org