________________
આગણુસાઈઠ ]
ભટ્ટારક વિજયસેનસૂરિ
(૨૧૯
ઉત્સવમાં ઉપા૦ જયવિમલગણીને આચાય પદ્મ આપી તેનું નામ આ વિજયસેનસૂરિ રાખ્યું.
( -વિજયપ્રશસ્તિ, સ : શ્લા ૬૭ન્ડર )
આ વિજયહીરસૂરિએ એ જ મુહૂતમાં ઉપા॰ વિમલ મહેાપાધ્યાયની પદવી આપી તથા મુનિ પદ્મવિજય, મુનિ સાગર ગણી વગેરે છ ગણવાને પન્યાસપઢવી અર્પણ કરી.
અમદાવાદમાં લેાંકાગચ્છની ગાદીએ શ્રીપૂજ ઋષિ મેઘજી હતા તે તથા લાંકાગચ્છના બીજા ૨૭ યતિઆએ આ જ અરસામાં અમદાવાદમાં ભટ્ટા॰ વિજયહીરસૂરિ પાસે આવી લેાંકાગચ્છ છેડી સવેગી દીક્ષા સ્વીકારી હતી.
ગણીને
લબ્ધિ
આ॰ વિજયહીરસૂરિએ સ’૦ ૧૬૩૦ના પે૦ ૧૦ ૧૪ (૩૦ ૪)ના રાજ પાટણમાં આ॰ વિજયસેનસૂરિને ભટ્ટારકપદ આપી પેાતાની પાટે ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યાં ત્યારે ત્યાં તેમના વના-ઉત્સવ ઊજવાયા હતા.
આ॰ વિજયસેનસૂરિએ સ૦ ૧૬૩રના વૈ૦ સુ૦૧૩ ના રાજ પાવાગઢતી માં ચાંપાનેરના શેઠ જયવતના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી.
વાદજય ~
સં૰૧૬૩૨માં આચાર્યશ્રીએ ચાતુર્માસ કર્યું. આ સમયે સુરતમાં ચિંતામણિ, ભટ્ટમિશ્ર વગેરે પડિતા અને નગરજનાની મેાટી સભામાં દિગંબર ભટ્ટારક વાદી ભૂષણને હરાવ્યા.
Jain Education International
( – વિજયપ્રશસ્તિ કાવ્ય, સ` : ૮, શ્લે ૪૪) ગચ્છનાયક આ॰ વિજયહીરસૂરિએ સ૦ ૧૬૩૮માં ગંધારમાં અને આ॰ વિજયસેનસૂરિએ પાટણમાં ચામાસું કર્યું. આ॰ વિજયહીરસૂરિ સં૦ ૧૬૩ના મહા મહિનામાં ગંધારથી વિહાર કરી અમદાવાદ, પાટણ થઈ આ॰ વિજયસેનસૂરિને મળીને ગચ્છરક્ષાની ચેાગ્ય વ્યવસ્થા બતાવી ફત્તેપુરસિક્રી પધાર્યા. આ૦ વિજયસેનસૂરિએ સં॰ ૧૬૩૯-૪૦ માં બીજે સ્થાને ચામાસાં કર્યાં અને સં ૧૬૪૨માં પાટણમાં ચામાસુ` કર્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org