________________
અઠ્ઠાવન ]
ાજનગરના નગરશેઠે વશ
[ ૨૧૫
રચનાર મહા॰ ભાવિવજયજી ગણીએ સંસ્કૃત ગદ્ય ટીકાની પ્રરિતમાં નાંધ્યું છે. તેમને સૌભાગ્યદેવી નામે પત્ની હતી. અને દોશી જયકરણ, ઢાણી કીકા અને દોશી કેશવ વગેરે પુત્રા હતા.
w
૪ દોશી જયકરણ – તેમને દોશી કાનજી નામે પુત્ર હતા. આ પિતા–પુત્ર માટે ભાગે ખંભાત રહેતા હતા. તેમણે સં૦ ૧૯૯૪ના કા॰ સુ॰ ના રાજ ખંભાતમાં ૪૫ આગમાં મૂળ પંચાંગી સાથે લખાવ્યાં હતાં.
( – શ્રી પ્રશસ્તિસૌંગ્રહ ભા, ૨, પ્ર૦ નં૦ ૭૩૦, ૭૩૨) દોશી મનિયા શ્રીમાલીના વશ (નં૦૪)
૧ દો રંગા ૨ ઢા॰ લહુઆ ૩ દા૦ પનિયા
૪ દા૦ સમરદાસ
૫ દા॰ હીરજી – આપણે પહેલા વશમાં ( મનિયા વંશ ન ૧ માં) તેને દોશી પનિયાના પુત્ર બતાવ્યેા છે. પણ તે વાસ્તવમાં દોશી પનિયાના પૌત્ર હતા.
પ્રતિમાલેખ મળે છે કે- “ શ્રીરંગા વીશાશ્રીમાલી, પત્ની કીખાટી, સુત લહુઆ, સુત પનિયા, સુત સમરા, સુત હીરજીએ સ૦ ૧૬૭૫ના મહા સુદ ૪ ને શનિવારે કુંભારિયામાં ભગ॰ નેમિનાથ જિનાલયના જીર્ણોદ્ધાર કરાવી તેમાં આ॰ વિજયદેવસૂરિ તથા ૫૦ કુશલસાગરગણીના હાથે ભગ॰ આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.
(-પ્રા॰ જ લે॰ સં॰ ભા॰ ૨, લે૦ નં૦ ૨૭૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org