SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ. વંશ [૨૧૩ ૭ ને સોમવારે ખંભાતબંદરમાં શેઠ શાંતિદાસના પુત્ર સૌભાગ્યચંદની વિનંતીથી “જિનસ્તવન ચોવીશી” રચી. ( – પટ્ટા સ૦ ભા-૨, પૃ. ૨૫૫) દેશી મનિયા શ્રીમાલીન વંશ –(નં. ૨) ૧ દોશી રંગા ૨ દોશી લહુઆ ૩ દોશી પનિયા ૪ દોશી મનિયા ૫ દેશી સેમકરણ – તે દોશી મનિયાને બીજો પુત્ર હતો. તેનું બીજુ નામ દોશી સોમચંદ પણ મળે છે. તે મોટે ભાગે ખંભાતમાં રહેતો હતો અને અવારનવાર સુરત આવ-જા કરતો હતો. કવિબહાદૂર ૫૦ દીપવિજયજી ગણી લખે છે કે – સેમકરણ મનિયા રાજનગર તણું રે, રજિયા-વજિયા સુજાણ; પાટમહોત્સવ કીધે બહુ ભાવશું રે, શ્રી રાજનગર માંહે જાણુક્યા. ૮ આથી સ્પષ્ટ છે કે, શ્રી. રાજનગર – અમદાવાદના દોશી મકરણ મનિયા અને ખંભાતના રાજિયા–વજિયા પારેખે ભટ્ટાવિજયાનંદસૂરિને સ્વતંત્ર ગચ્છ સ્થાપવામાં મુખ્ય ભાગ લીધો હતો. (– સેહમકુલપટ્ટાવલી – ઉલ્લાસ ૪, ભટ્ટા, વિજય તિલકસૂરિ વર્ણન, પટ્ટાવલી સમુચ્ચય – પુરવણી પૃ. ૮૭) શેઠ શાંતિદાસ પછી અમદાવાદની વિશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ મકરણ બન્યા હતા. આજે પણ તેમના વંશજો એ જ્ઞાતિના શેઠ છે – તેમના વંશજોના હાથમાં જ્ઞાતિની શેઠાઈ છે. ૬. શેઠ સૂરજમલ – તે દોશી સેમકરણને પુત્ર હતો. ૭. શેઠ જેચંદ ૮. શેઠ જોઈતારામ ૯. શેઠ અમરચંદ ૧૦. શેઠ રાયચંદ નિય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy