________________
અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ
[ ૧૯૩ ગોવિંદ ત્રીજાએ વિસં. ૮૬૦ લગભગમાં યશોવર્માને કનોજ તરફ ભગાડી મૂકી ગુજરાત તાબે કર્યું.
(- પ્રક. ૩૨, પૃ. ૫૩૪, ૫૩૫) રાષ્ટ્રકૂટવંશ (રાઠોડ) – આનું અપભ્રંશ કે અ૯પાક્ષરી નામ રાઠેડ છે. દક્ષિણના રાષ્ટ્રકૂટવંશના રાજા દંતિવર્માને રાઠેડવંશમાં અનુક્રમે (૯) કવિ વલ્લભ ધ્રુવ (વિ.સં. ૮૩૬ થી ૮૫૦), (૧૦) ત્રીજા ગોવિંદ રાઠેડ (વિસં૮૫૦ થી ૮૭૦), (૧૧) પહેલો અમેઘવર્ષ, (૧૫) ચોથો ગોવિંદ, (૧૬) ત્રીજે અમેઘવર્ષ, (૧૭) ત્રીજે કૃષ્ણ, (૧૮) બેટિંગ, (૧૯) બીજો કર્ક (વિ.સં. ૧૦૩૦) રાજાઓ થયા છે.
(પ્રક. ૨, પૃ૦ પ૩૫, ૫૩૬)
ગુજરાતના સૂબાઓ –
૧ અલફખાન (ઈ.સ. ૧૨૯૭ થી ૧૩૧૭) ૨ એનુલ મૂલુ મુલતાની ૩ મલેક દિનાર જાફરખાન ૪ ખુશરુખાન પ હિસામુદ્દીન ૬ વાજુદ્દીન ખુરેશી ૭ તાજુમુલ્ક ૮ અહમદખાન ૯ સૂબેદાર જાફરખાન ૧૦ મુજફરખાન (ઈ.સ. ૧૩૯૧ થી ૧૪૦૭) સુધી મુસલમાન
બાદશાહોના સૂબાઓ હતા.
Jain Educatini2 3ational
For Private & Personal Use Only
www.jainelibrary.org