SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ગુજરાતના બાદશાહે – ૧ મુજફરશાહ (ઈ.સ. ૧૩૯૬ થી ૧૪૧૧), ૨ અહમદશાહ (ઈ.સ. ૧૪૧૧ થી ૧૪૪૩). તેણે વિ.સં. ૧૪૬૭ના ફાગણ સુદિ ૩ ને ગુરુવારે અમદાવાદ વસાવ્યું. ૩ મહમદશાહ બીજે (ઈ.સ. ૧૪૪૩ થી ૧૪૫૧) ૪ કુતુબશાહ ૫ દાઉદશાહ (મૃત્યુ ઈ.સ. ૧૪૦૯) ૬ મહમ્મદ બેગડે (ઈ.સ. ૧૪૪૯ થી ૧૫૧૧) ૭ મુજફર બીજો (ઈ.સ. ૧૫૧૧ થી ૧૫૨૩) ૮ અહમદશાહ સિકંદર (સં. ૧૫૮૨) ૯ લઘુ મહમ્મદ (ઈ.સ. ૧૫૨૩ થી ૧૫૨૬) ૧૦ બહાદુરશાહ (ઈ.સ. ૧૫૨૬ થી ૧૫૩૭) (– પ્ર. ૪૪) સૌરાષ્ટ્રને ગોહેલવંશ – ૧ મેહનદાસ ૨ ઝાંઝણજી ૩ સેજકજી (સં. ૧૨૬ ) રાણજી ૫ • • ૬ ... (ઈ.સ. ૧૪૭૪) ૭ મેખડજી ૮ ડુંગરજી ૯ વિનોજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy