SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠાવન ] રાજનગરના નગરશેઠ વંશ [ ૧૮૫ tr આથી તેમણે પં. શ્રી દેવવિજયજી ગણિવરના ખતાવ્યા મુજબ ‘અર્જુમનું તપ ” શરૂ કર્યુ... અને શ્રી પદ્માવતીદેવીના જાપ શરૂ કર્યાં. દેવીએ તેમને સ્વપ્નમાં જણાવ્યુ કે, “ પહાડ ઉપર જ્યાં જ્યાં કેશરને સાથિયા બન્યા હાય ત્યાં ત્યાં તીર્થંકરાનું મૂળ નિર્વાણુ સ્થાન જાણવું, અને તે જ સ્થાનમાં કુદરતે કેશરથી આંક લખાવ્યા હાય તે આંક પ્રમાણે તે તીથ કરાનુ નિર્વાણુ સ્થાન મનાવવું. ,, શેઠ ખુશાલચંદ આ દૈવી સંકેત મુજબ પહાડ ઉપર વીશ તીકરાનાં ૨૦ નિર્વાણુ સ્થાના નક્કી કર્યાં. ત્યાં ચાતરા બનાવ્યા, ચરણપાદુકાઓ બનાવી તથા ઉપર નાની નાની દેરીએ બનાવી. વળી, જળનુ સ્થાન હતું ત્યાં પાસે જ જળમંદિર નામના માટેા જિનપ્રાસાદ બનાવ્યા અને નવી જિનપ્રતિમાઓ ભરાવી ત્યાં બેસાડી. નગરશેઠ ખુશાલચંદ તેમજ તેમના ભાઈ સુગાલચંદે બાદશાહ આલમ ( ત્રીજા )ના રાજ્યમાં સૈફ ઉદ્દૌલાના નવાબી શાસનમાં વિસ’૦ ૧૮૨૫ (ઈસ૦ ૧૭૬૮ )ના મહા સુદિ પ ના રાજ શ્રી સમેતશિખર મહાતીર્થાંમાં તપાગચ્છના (૬૬ મા) ભટ્ટારક શ્રી વિજયધર્મસૂરિ (વિસ’૦ ૧૮૦૩ થી૧૮૪૧ ) ના વરદ હસ્તે મેાટા જીર્ણોદ્ધાર કરી સર્વ દેરીઓમાં ચરણપાદુકાની અને જિનપ્રતિમાઓની તે તે દરીઓની જળમદિર જિનપ્રાસાદની તથા મધુવનમાં શામળિયા પાર્શ્વનાથ વગેરે જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠાવાળી જિનપાદુકાઓ તથા જિનપ્રતિમા ઉપર ભટ્ટા॰ વિજયધમસૂરિ તથા શેઠ ખુશાલચંદ અને શેઠ સુગાલચંદનાં નામેા ઉત્કીર્ણ થયાં છે. શ્રી સમેતિશખર મહાતીર્થના આ મેટા ૨૧ મા ઉદ્ધાર ગણાય છે. પ૦ યારુચિ ગણીએ સ’૦ ૧૮૩૫ના મહા સુદિ પના રાજ શિવપુરીમાં ( સિરાહી – છાપરીમાં ) ભટ્ટા॰ શ્રી વિજયધર્મસૂરિની આજ્ઞાથી પ* દેવવજય ગણીએ ખતાવેલા વર્ણન પ્રમાણે ‘સમેતશિખર તી રાસ ’ઢાળ ૨૧ રચ્યા છે. શેઠ બંધુઓએ મધુવનમાં કંઠી બનાવી હતી ત્યાં ધર્મશાળા અંધાવી. એક કિલ્લામાં સાત ખાઈ આના સાત જિનપ્રાસાદા બનાવી તેમાં શામળિયા પાર્શ્વનાથ વગેરે જિનપ્રતિમાએ પધરાવી. કાઠીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy