________________
અઠ્ઠાવન
રાજનગરના નગરશેઠે વશ
[ ૧૮૩
આ વૃદ્ધવાણી છે. સ`ભવ છે કે નવાબ અને જગતશેઠ વચ્ચેના અણબનાવનાં તત્ત્વા આમાં છુપાયાં હાય.૧
૫. જગતરશેઠ ખુશાલચંદ –
નવાબ મીર કાસીમે જગતશેઠનુ ઘર, માલ મિલકત તથા પેઢી વગેરે લૂ’ટી લીધું હતું. આથી જગતશેઠના પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. બાળક ખુશાલચંદ અને ઉયચંદ બંને સાહસી અને બુદ્ધિશાળી હતા. તે બંનેએ થાડીક આર્થિક સગવડ કરી નવી પેઢી સ્થાપન કરી પેાતાના પરિવારને વ્યવહાર નિભાવ્યેા. સાથેાસાથ જગતશેઠે સમેતશિખર મહાતીર્થના ઉદ્ધારનુ` કામ શરૂ કર્યુ” હતુ તેને પણ ચાલુ રાખ્યુ. પિતાના બધા વ્યવહાર યથાવત્ ચાલુ રાખ્યા.
કારણ, જગતશેઠના ઘરમાં ગુપ્ત ધન હતું જેની એક માત્ર શેઠ ખુશાલચંદને જ ખબર હતી. એમના આત્મસ'તાષની એ મેાટી મૂડી હતી.
?
મી- ઝાફર ફરીથી ગાળના નવામ બન્યા પણ કાઢયા બનીને ૭૪ વર્ષની વયે ગુજરી ગયા. નવાબ અને ઈસ્ટ ઇંડિયા કૉંપનીએ જગતશેઠ પાસેથી જે રકમ લીધી હતી તે તેમણે પાછી વાળી નહી, જ્યારે રાજ્યની કાઉસિલે ઊલટામાં જગતશેઠ પાસે રાજ્યની મેાટી રકમ લેણી હેાવાનું જાહેર કર્યું... કે, આ રકમ ખાટી ઊભી કરવામાં આવી છે માટે આપવાની નથી.
મીર કાસીમે શેડ મિહિર અને શેઠ ગાવાલચને પકડાવી મુંગેરની જેલમાં કેદ કર્યા. આથી ગવર્નર જનરલે નવાબ કાસીમ ± તા. ૪-૪-૧૭૬૩ના રાજ પત્ર લખ્યા. તેમાં સૂચના કરી કે, “બંને શેઠાને છેડી દો.”
૧. અજિમગજ અને વીરમગામની પાઠશાળાના ધામિક અધ્યાપક શ્રી. પોપટલાલ ઝીંઝુવાડાવાળાએ અમને આ વાત કહી સંભળાવી હતી. તેમાં પ્રાસંગિક સરકાર આપી આ વાત અહીં રજૂ કરી છે. ઇતિહાસની ક્રેડી મેળવવામાં આ ઘટના રૂપમૅડી
જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org