________________
૧૮૨]
તેમની આગળ જાહેર કર્યાં.
જગતશેઠે કહ્યું : - શાહજાદીની ભાવના પારખીને જે ઠીક લાગે તે રસ્તા લેવા.”
જૈન પર પરાના ઇતિહાસ
શાહજાદીએ નીડરપણે જાહેર કર્યુ* : “ આમાં બાપુના કશે દોષ નથી. જે કઈ હૈાય તે મારેા દોષ છે એટલે જે દંડ દેવા હાય તે મને દેવા જોઈએ પણ નિર્દોષ મરવા જોઈએ નહી.”
[ પ્રકરણું
શાહજાદીએ નવાબની પાસે બાબુને બચાવવા આજીજી કરીને સાથેાસાથ જણાવ્યુ કે, “હું તેની ખીખી બની ચૂકી છું ને મેં તેમની આગળ પ્રતિજ્ઞા કરી છે કે, તેમનાં અન્નપાન, વ્યવહાર કે ધર્મમાં મારે કશી દખલ કરવી નહીં. ”
66
નવાબ મૂંઝાયા. શું કરવું? તેને એક યુક્તિ સૂઝી ને જગતશેઠને ખેલાવ્યા. તેમને કહ્યું : “ જગતશેઠ ! મેઘરાજ તમારી જ્ઞાતિના છે પણ તમે તેની સાથે એક ભાણામાં બેસીને ભાજન કરો તા આ યુવાન તમને સોંપું. જો તમે તેમ નહીં કરા તેા હું તેને મુસલમાન બનાવી તેની સાથે શાહજાદીનાં નિકાહ (લગ્ન) પઢાવીશ. ”
જગતશેઠે નવાબની શરત સ્વીકારી મેઘરાજને બચાવી લીધેા. નવાબે મેઘરાજને પેાતાની શાહજાદી આપી અને તેને અમુક ઘેાડેસવારના સેનાના વડા અમલદાર બનાવ્યા.
નવાબ સમજી ગયા કે, જગતશેઠે દૂરંદેશી વાપરી મેઘરાજને ખચાવી લીધેા છે પણ આ રીતે અમારી બે-ઇજ્જત પણ કરી છે તા તેના બદલા જરૂર લેવા જોઇ એ. નવાબે શેઠના અંતઃપુરની એક શ્રી પાસવાન, ખવાસ કે સેવગણીને ઉઠાવી લાવી પેાતાના જનાન
ખાનામાં દાખલ કરી.
Jain Education International
જનતાએ આ ઘટના જાણી ત્યારે મેઘરાજના સાહસને સૌએ અભિનદન આપ્યાં અને નવાબની મૂર્ખાઈ ઉપર હાસ્ય વેર્યું.. એ પ્રદેશમાં એક કહેવત ચાલે છે.
44
રાજા તે મેઘરાજ ઔર સખ રયા, નદી તા ગંગાનદી ઔર સખ નદૈયા, બાખુ તા મેઘરાજ
ર સમ અલૈયા.”
For Private & Personal Use Only
www.jainelibrary.org