________________
૧૬૬] . જેન પરંપરાને ઇતિહાસ
[પ્રકરણ અને તેમાં ભાગ શ્રી આદિનાથનાં ચરણોની પાદુકાની પ્રતિષ્ઠા કરાવી.
(– શત્રુંજય ફરમે, પૃ. ૬) (૧૧) શ્રી શત્રુંજય તીર્થના ચડાવમાં મકાખાડી અને હનુમાનની દેરી વચ્ચે જેઠાશાહને ચેતરો બનાવ્યો.
( શત્રુંજય ફરમે. પૃ૦ ૮, પ્રક. ૪પ, પૃ. ૩૪૪) નગરશેઠ હેમાભાઈનો પરિવાર –
તેમને કંકુબાઈ નામે ધર્માત્મા પત્ની હતાં.
(૧) પુત્ર નગીનદાસ – તે શેઠને નાને પુત્ર હતું. સંભવ છે કે તે સં૧૮૮૬-૮૯ પહેલાં મરણ પામ્યા હોય ! કેમકે તેની ભાર્યા ઈચ્છાવહુએ હિમાવસહીમાં તેના શ્રેય માટે ભગ શ્રી ચંદ્રપ્રભની દેરી બનાવી હતી.
( – પ્રા લેસં. ભા. , લેનં૫,૬૫) તેની પત્ની ઈચ્છાવહ ખૂબ ધાર્મિક વૃત્તિની હતી. તેણે પોતાના પતિની ભાવના અનુસાર વિ.સં. ૧૯૦૫–૧૦ લગભગમાં સાગરશાખાના ચતિવરને વિનંતી કરી શ્રી શત્રુંજયતીર્થનું મોટું વર્ણન (ફરમે ) તૈયાર કરાવ્યો હતો અને તેમાં પોતાના પતિ શેઠ નગીનભાઈ તથા ભત્રીજા મયાભાઈ ની પ્રેરણાથી આ ફરમે બન્યા એમ લખેલું છે.
એવી સંભાવના છે કે, ઈચ્છાવહુએ શેઠ મયાભાઈને પિતાના બાળે બેસાડવાનો વિચાર હોય.
(૨) પુત્ર પ્રેમાભાઈ, ભાય (૧) સાંકળીબેન, (૨) જીવકેરબાઈ.
તેઓ શેઠ હેમાભાઈ પછી નગરશેઠ બન્યા. (૩) પુત્રી રુકિમણી (૪) પુત્રી પ્રસન્ન (૫) પુત્રી મેતીકુંઅર
(– પ્રાજૈન લેલેનં૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org