________________
અઠ્ઠાવન
રાજનગરના નગરશેઠે વશ
[ ૧૬૭
--
૯. નગરશેઠ પ્રેમાભાઈ — તે નગરશેઠ હેમાભાઈના નાના પુત્ર હતા. તેમને જીવકાર અને સાંકળીખાઈ નામે ભાર્યાં હતી. તેમના જન્મ વિ.સ. ૧૮૭૧ના કાર્તિક માસમાં થયા હતા અને સં. ૧૯૪૩ના આસે। વદ ૮ના રાજ સ્વર્ગવાસ થયા હતા.
તેઓ શરૂઆતથી જ ખાાશ, કાર્ય વ્રુક્ષ, પ્રજાવત્સલ અને ધમ પ્રેમી હતા. તેઓ તપાગચ્છાધિરાજ પૂ॰ શ્રી મૂલચંદજી ગણીવરના અનન્ય ભક્ત હતા. તેમના સાધુપરિવારની સર્વ રીતે ભક્તિની વ્યવસ્થા કરતા. તેમના શિષ્યપરિવાર વધે તે માટે પણ સર્વ રીતે પ્રયત્નશીલ રહેતા. અને તે માટે મોટી રકમ વાપરતા.
શેઠ પ્રેમાભાઈ એ ભારતના શ્વેતાંબર જૈન સંઘના આગેવાનાને મેળવી સં૰૧૯૩૬ના ભાદરવા વદ ૧ (તા. ૧૮-૯-૧૮૮૦ )ના રાજ મધ્યાહ્નકાળે પેાતાના વડામાં સની સંમતિથી પૂર્વ શ્રી મૂલચંદજી મહારાજ વગેરે ગીતાર્થાના ઉપદેશથી શ્રી શત્રુંજયતીના વહીવટી કારખાનાનું નામ સાધારણ રીતે આણુંદજી કલ્યાણજીની પેઢી હતું. તે અંગે આઠ ઠરાવા બનાવી તેનું લેાકશાહી પદ્ધતિએ એ નામ કાયમ રાખ્યું.
પ્ર૪૦ ૪૪, પૃ૦ ૨૫૯.)
નગરશેઠ પ્રેમાભાઈનાં ધર્મકાર્યો –
-
જી૦ ડબ્લ્યુ હેલા (કલેટર ) અને એ॰ ડબ્લ્યુ વાને (ન્યાયમૂર્તિ એ ) રાવખહાદુર નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ એ કરેલાં દાનાની નોંધ લીધી ને તે અંગ્રેજ સરકારને માકલી, એ દાનની વિગત આ પ્રકારે છે
૧. સન્ ૧૮૫૬માં હઠીસિંહ અને પ્રેમાભાઈ હૅાસ્પિટલ માટે ૨. ૨૨૧૫૦.
૨. સન્ ૧૮૫૭માં હેમાભાઈ ઇન્સ્ટીટયૂટ લાઈબ્રેરીને રૂ. ૭૦૦૦ ૩. સન્ ૧૮૫૭માં ગુજરાત કૉલેજના ફંડમાં રૂ. ૧૦૦૦૦, ૪. મુંબઈની ગ્રાંટ મેડિકલ કૉલેજમાં સુવ ણુચંદ્રક માટે રૂા. ૧૮૦૦ પ. સન્ ૧૮૬૩માં મુંબઈ ના વિકટારિયા મ્યુઝિયમ ક્રૂડમાં રૂા. ૧૩૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org