________________
૧૬૪] જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ ચંદ્રપ્રભની દેરી બનાવી. તેની ભટ્ટા. શ્રી શાંતિસાગરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી.
(ડબુલ્ડર, એપ્રિપાફિયા ઇડિક. ભા. ૨, પ્રક. ૬, ૯૦ નં૦ ૫૯, જિન સંપા. પ્રાચીન
લેખ સંગ્રહ ભા. ૨, ૯૦ નં૦ ૫૯) (૨) અમદાવાદના વિશા ઓશવાલ શા મતીચંદ મલકચંદે હેમાભાઈની ટૂંકમાં શ્રી ચતુર્વિશતિ જિનપટ્ટની પ્રતિષ્ઠા કરાવી. (- જન સંપા. પ્રાચીન લેખસંગ્રહ ભા ૨, લે૦
નં. ૫૭) (૩) સં. ૧૮૮૯હ્ના વૈશાખ સુદિ ૧૩ને બુધવારે શેઠ વખતચંદની પુત્રી ઉજમબાઈએ ભગ0 શ્રી ધર્મનાથની દેરી બનાવી. તેની ભટ્ટા) શ્રી શાંતિસાગરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ નાની દેરી પાંચ ભાયાના દેરાસર પાસે છે.
(– જિન સંપાપ્રાલેસભા૨, ૯૦ નં૦ ૬૨) (૪) સં. ૧૮૮૯ના વૈશાખ સુદિ ૧૨ (૧૩)ને બુધવારે ઉજમબાઈ એ હેમાભાઈની ટૂકમાં હાકારવાળે શ્રી ચતુર્વિશતિજિનપટ્ટ બનાવી તેની પ્રતિષ્ઠા કરાવી.
(- જિન સંપા. પ્રા. જે. ૯૦ નં૦ ૬૨ અથવા ૬૭) (૫) શેઠ વખતચંદના પુત્ર શા૦ સૂર્યમલ, ભાર્યા પ્રધાન દેવી,
– પ્રા. લે. સં૦ ભા-૨, લે. નં. ૬૩) (૬) શેઠ હેમાભાઈના મોટા પુત્ર નગીનદાસ, તેની ભાર્યા ઇરછાવહુ. નગીનદાસ નાનોભાઈ શાપ્રેમાભાઈ, ભાર્યા સાંકલીવહુ તથા નગીનદાસની બહેને રુકિમણી, પ્રસન્ન, મોતીકુંઅર, અને શેઠ હેમાભાઈ ની ભાર્યા કંકુવહુ તે સૌ શેઠ હેમાભાઈ, તેને પિતા વખતચંદ, માતા જડાવબાઈ અને દાદા ખુશાલચંદ એ સૌના શ્રેય માટે સં. ૧૮૮ન્ના વૈશાખ સુદિ ૩ ને બુધવારે શ્રી શત્રુંજયતીર્થમાં શેઠ હેમાભાઈની ટૂંકમાં તેમના શ્રેય માટે ચૌમુખજી બનાવી તેની ભટ્ટાશ્રી શાંતિસાગરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી.
( – પ્રા. જે. લે. ભા૨, લે. ન. ૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org