________________
અઠ્ઠાવન ]
રાજનગરના નગરશેઠે વશ
[ ૧૩૫
प्रति तपागच्छे भ० श्री विजयसेनसूरि पट्टालेक भट्टारक श्री विजय. देवसूरिवार के महे। श्री विवेकहर्षगणीनामणु शिष्य महेोपाध्याय શ્રી મુન્તિલાવાળીમિઃ [fશ્રયૈડતુ ] | '
,,
નાંધ – કાઈ કાઈ નાની નાની પ્રતિમાની ગાદીમાં [ ] કૌંસમાં આપેલા શબ્દો નથી.
ખાદશાહ જહાંગીર સ’૦ ૧૬૮૪માં મરણુ પામ્યા. પછી બાદશાહ શાહજહાં દિલ્હીના આદશાહ બન્યા. તેણે ગુજરાતનુ રાજ્ય ચલાવવા માટે પોતાના તરફથી તેર સૂબાએ માકલ્યા હતા, જે પૈકી આઠમે શાહજાદા ઔર ગઝેબ ( સને ૧૬૪૪ થી ૧૬૪૬), નવમે સૂબે શાયસ્તખાન ( સને ૧૬૪૬ થી ૧૬૪૮), દસમા સૂબે। મહમુદ દારાશિકાહ ( સને ૧૬૪૮ થી ૧૬૫૨) અને બારમા શાહજાદા મુરાદબક્ષ ( સને ૧૬૫૪ થી ૧૬૫૭ સુધી ) સૂબાઆ હતા.
શાહજાદા ઔર’ગઝેબ ધર્મઝનૂની હતા. તેણે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના વિશાળ જિનપ્રાસાદ જોઈ વિચાર્યું... કે, અમારા સૂર્ય જેવા તેજસ્વી જાગતા-જીવતા કટ્ટર મુસલમાની રાજકાળમાં હિંદુઓનુ આવું નવું સાટું તીર્થધામ અને તે ઠીક જ નથી. તેા હવે એને તાડીફેાડી જમીનદોસ્ત કરવું અથવા બદલીને મુસ્લિમ ધર્મસ્થાન બનાવવું જોઇ એ. તેના પાસવાનાએ આ બાબતમાં તેને ઉશ્કેર્યા.. આથી તેણે સ૦ ૧૭૦૦ (સને ૧૬૪૪)માં સિકંદરપુરના શ્રી ચિંતામણિ જિનપ્રાસાદન તેાડી નાખ્યા અને તેમાં જરૂરી પરિવર્તન કરી તેની સ્જિદ બનાવી દીધી.
આમ થવાથી ગુજરાતમાં મેાટુ' ખંડ થયું. શેઠ શાંતિદ્યાસે સૂબાના આ તાફોન માટે બાદશાહ શાહજહાંને અરજી લખી મેાકલી. તેમ જ અમદાવાદના મુલ્લા અબ્દુલ હકીમે પણ બાદશાહને પત્ર લખી જણાવ્યું કે, “ સૂબાના હાથે આ હિચકારી ઘટના બની છે.”
બાદશાહ શાહજહાંએ સ. ૧૭૦૫ના શ્રાવણ માસમાં શાહજાદા મહમ્મદ દ્વારાશિકેાહના હાર્યે લખાયેલું ફરમાન સને ૧૬૪૮માં ગુજરાતના નવમાં સૂબા શાયસ્તખાનને ફરમાન લખી માકલી તે દ્વારા હુકમ કર્યો કે
66
શાહજાદાએ શાંતિદાસ ઝવેરીના તાખાના દેરાસરને તોડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org