________________
૧૩૦ J
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણુ
વગેરે શાખાના મુનિવરા પણ ભળ્યા હતા. તે વખતે ઉપા॰ શ્રી રાજસાગરને આ૦ શ્રી રાજસાગરસૂરિ તરીકે સ્થાપન કર્યા.
ગચ્છવૃદ્ધિ
શેઠ શાંતિદાસે સાગરગચ્છના ચારે સદ્યાને વિસ્તૃત બનાવવા સામ, દામ, દંડ અને ભેદ એ ચારે નીતિથી કામ લીધું.
કડુામતના શાહ કલ્યાણજી સ૦ ૧૬૮૫માં રચેલી પટ્ટાવલીમાં જણાવે છે કે,
વિ.સં૦ ૧૬૭૯માં થરાદમાં કડુઆમત અને તપાગચ્છના શ્રાવકા વચ્ચે ઝગડા પડયો. આથી રાધનપુરના તપાગચ્છના યુવાન શ્રાવકાએ તાફાન કરી રાધનપુરના કડુઆમતને ઉપાશ્રય તાડી નાખ્યા. કડુઆમતના જૈનાએ બાદશાહ જહાંગીર પાસે આની ફિરયાદ કરી દાદ માગી.
કદાચ બહુ તપાસણી થાય તે આ ઘટનામાં રાધનપુરના તપાગચ્છના જૈનાના દંડ થાય એવી પરિસ્થિતિ હતી. આથી અમદાવાદના . નગરશેઠ શાંતિદાસે રાધનપુરના તપાગચ્છના યુવાનાને જણાવ્યું કે, “ જો તમે અમારા સાગરગચ્છમાં દાખલ થાએ તા તમને સૌને બચાવી લઈશ” એ રીતે સૌને સાગરગચ્છમાં દાખલ થવાનાં વચન લીધાં.
પછી શેઠ શાંતિદાસે કઠુઆમતના જેનાને ખાતરી આપી જણાવ્યું કે, “ તમે આ કેસ પાછે! ખેંચી લેા. હું રાધનપુરમાં તમારા નવા ઉપાશ્રય બંધાવી દઈશ. ’
પરિણામે કડુઆમતવાળાએ કેસ પાછે ખેંચી લીધેા. પછી રાધનપુરના તપાગચ્છના જીવાના સાગરગચ્છમાં ભળ્યા અને શેઠ શાંતિદાસે રાધનપુરમાં કડુઆમતના નવા ઉપાશ્રય બનાવી આપ્યા
બીજી તરફ તપાગચ્છના યુવાને સાગરગચ્છમાં ભળ્યા હતા. તેમણે ઉપાશ્રયને પેાતાના અધિકાર નીચે લેવા ધાયું. આ રીતે રાધનપુરમાં તપાગચ્છમાં સ૦ ૧૬૮૦માં બે પક્ષેા પડયા. સાથેાસાથ ઉપાશ્રયના બે ભાગ પડ્યા.
Jain Education International
( –ડુઆમતની મેાટી પટ્ટાવલી, વિવિધ ગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ ૧૫૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org