________________
અઠ્ઠાવન ]
રાજનગરના નગરશેઠ વ શ
[૧૧૯
૬. ૫૦ કૃપાસાગર ગણી શિષ્ય પ૦ તિલકસાગર ગણીકૃત ‘ નેમિસાગર નિર્વાણરાસ. ’
૭, ૮, ૯. વિવિધ શિલાલેખા, જિનપ્રતિમાલેખા, ગ્રંથપ્રશસ્તિઓ – પુષ્પિકાએ.
વંશ, ગાત્ર, શાખા
શિસાયિાવશના એશવાલ ... નાનાં વિવિધ ગેાત્રા બન્યાં. અમદાવાદના નગરશેઠના વંશજોનું કુંકુમરાલા ગાત્ર હતું. કાઈ કાઈ સ્થાને તેની કાકેાલા શાખા બતાવી છે. આ ગેાત્ર અને શાખામાં નહીંવત્ ભેદ છે. સરંભવ છે કે, આ વંશના વૈષ્ણવતીધામ કાંકરેાલી, અથવા કામીકાંકર ગામ સાથે સબંધ હાય.
પ્રક૦ ૪૪, પ્રક ૫૦, પૃ૦ ૪૯ )
( -
વીર દયાલદાસનુ' ગેાત્ર સવય્ય હતું,
-
-
નવા નવા પ્રતિમાલેખા, ગ્રંથપ્રશસ્તિ
નય વગેરે મળશે તા તેમના પૂર્વજો, ગેાત્ર, શાખા વગેરે વિશે વિશેષ જાણવા મળશે. અમને વિશ્વાસ છે કે, સ’૦ ૧૬૫૪ની જિનપ્રતિમાના લેખમાં શા સહસ્રકિરણના પૂર્વજો. તથા પુત્ર-પૌત્રાનાં નામ આપ્યાં હશે.
ભુલાનગર
એમ માનવામાં આવે છે કે, અમદાવાદના નગરશેઠના પૂર્વજો વાસ્તવમાં ભૂલાનગરના વતની હતા, જે મેવાડમાંથી નીકળી મેવાડના નૈઋત્યમાં આવેલા ભૂલાનગરમાં આવીને વસ્યા હાય.
Jain Education International
ભૂલાનગરનુ` સ્વરૂપ
આ નગર સિરાહી રાજ્યમાં પેરિસસમા ગણાતા રાહિડા નગરની પાસે હતું. રાહિડાથી મેાટા પેાસીના સુધીના પાકા રસ્તા માટર રાડ છે. રસ્તામાં સનવાડા, નાનું ભૂલા, મેાટુ ભૂલા વગેરે ગામે છે. (~ પ્રક ૫૦, પૃ૦ ૪૯૦) એવા સ`ભવ જણાય છે કે, મેવાડના પ્રતાપી રાણા પ્રતાપે દિલ્હીના ખા॰ અકબર સાથેની અયડામણ વખતે આ ભૂલાનગરમાં વસવાટ કરી શાંતિ મેળવી હાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org