________________
સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ
[૧૧૧ (ક , મિ. ર૯)ની પ્રતિષ્ઠા. શ્રી મહાવીરસ્વામી
વગેરે જિનબિંબની પ્રતિષ્ઠા. સં. ૨૦૦૬ વૈ૦ સુ૫ ને શનિવારે આગમપ્રજ્ઞ આ૦ શ્રી સાગરા
નંદસૂરિજી બપેરે કલાક ૪, મિનિટ ૩૨ ના સમયે ૭૫ વર્ષની ઉંમરે અર્ધપદ્માસનસ્થ કાઉસગ્નની સ્થિતિમાં સમાધિપૂર્વક લીંબડીવાળા ઉપાશ્રયમા કાળધર્મ પામ્યા.
સુરતમાં અત્યારે પપ૦૦ની જૈન વસ્તી છે. લગભગ ૭૪-૭૫ નાનાં-મોટાં દેરાસરો છે. ૨૧ જૈન ઉપાશ્રય અને ૩ જૈન ધર્મશાળાઓ છે. જેનું કેન્દ્ર
ગણાય છે. સુરતના મહાજન –
૧. શેઠાણું સુભદ્રા – સુરતના એક શેઠને પ્રમોદ નામે પુત્ર હતો. અમેદને સુભદ્રા નામે પત્ની હતી. અમેદરાયને વેપાર ધમધોકાર ચાલતો હતો. એની પેઢી ઉપર પચીસેક ગુમારતા કામ કરતા હતા. મેટા મુનીમનું નામ મણિલાલ. મુનીમ અનુભવી અને પ્રૌઢ હતો. પિતાએ પ્રમોદરાયને શિખામણ આપેલી કે, “નીતિ છેડીશ નહીં, “સાધુસંતને સંગ તજીશ નહીં, “પરસ્ત્રીગમન કરીશ નહીં અને જીભની મીઠાશ મૂકીશ નહીં.”
આપણી પાસે કુલ વશ લાખની માલમતા છે એટલે વેપારમાં વીશ લાખથી વધુ જોખમ ખેડીશ નહીં.”
આ શિખામણે પિતાએ ચોપડાના પહેલા પાના ઉપર નોંધાવી. પ્રમાદરાય આ બધી શિખામણને પાળતો હતો અને એ મુજબ વેપાર ચલાવતો હતો. પ્રદરાય એક પ્રસંગે કારણવશ બહારગામ ગયા. પાછળથી એક સાંજે એક વહાણના માલિકે ત્રીસ લાખના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org