________________
૧૧૦] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ આવી (જે પછીથી પૂ. પા. વિજયનીતિસૂરિ નામથી
ખ્યાતિ પામ્યા. ) સં ૧૯૬૧ લાઈન્સ દેરાસરની પ્રતિષ્ઠા. સં. ૧૯૬૨ શ્રી. આદીશ્વર ભગવાનના દેરાસરની પ્રતિષ્ઠા થઈ.
શેઠ નગીનદાસ કપૂરચંદ શ્રી. મેહનલાલજી જ્ઞાનભંડાર બનાવ્યા. અને શ્રી. મેહનલાલજી જનપાઠ
શાળાની સ્થાપના કરી. સં. ૧૯૬૩ના ચાતુર્માસમાં આગમપ્રજ્ઞ આ. શ્રી આનંદસાગર
સૂરિના ઉપદેશથી શહેરની પરિપાટિ તીર્થયાત્રા સં. ૧૯૭૩ શ્રી. મેહનલાલજી મહારાજ કાળધર્મ પામ્યા. સં. ૧૭૪ વૈ૦ સુબ ૧૦ ના રોજ તપાગચ્છાધિરાજ પૂ૦ મૂલ
ચંદજી ( મુક્તિવિજયજી) મળના પટ્ટધર આ૦ શ્રી વિજયકમલસૂરિ મના હાથે શ્રીસંઘે મેરુ પર્વ વગેરે તીર્થની રચનાનું ઉજમણું તથા પદવી–ઉત્સવમાં આગમપ્રજ્ઞ પં. આનંદસાગરજીને આચાર્ય પદ. વળી,
દશ વર્ષથી ચાલતા ઝગડાની પતાવટ. સં. ૧૯૮૧ આ૦ શ્રી વિજયકમલસૂરિ, આ. શ્રી વિજયદાનસૂરિ,
તથા આ. વિજયલબ્ધિસૂરિ વગેરેનું ચાતુર્માસ તથા વિકમલસૂરિ પ્રાચીન પુરતોદ્ધાર ફંડ” અને “જૈન
સહાયક ફંડ'ની રથાપના. સં. ૧૯૮૬ આ૦ શ્રી સાગરાનંદસૂરિ પધાર્યા. “નવપદ આરાધક
સમાજ”, “દેશવિરતિ આરાધક સમાજ” અને “યંગ મેન્સ જૈન સંસાયટીનું સંમેલન.
નગીનદાસ મંછુભાઈ ઝવેરી સાહિત્યદ્વાર ફંડની
સ્થાપના. સં. ૨૦૦૨ વિ. . ૧૧ ના રોજ શ્રી “વર્ધમાન જૈન તામ્રાગમ
સંસ્થાની સ્થાપના. સં. ૨૦૦૪ મહા સુત્ર ૩ ને શુક્રવારે “તામ્રાગમ મંદિર મંદિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org