SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાવન] ભટ્ટાર વિજ્યદાનસૂરિ [ ૧૦૮ સં. ૧૯૩૬ ત્રિસ્તુતિક આ૦ શ્રી વિજ્યરાજેન્દ્રસૂરિ પધાર્યા. શ્રી. રત્નસાગરજીએ નેમુભાઈની વાડીમાં ચાતુર્માસ કર્યું. સમવસરણની રચના થઈ અને નાણાવટની પળમાં આરસનું સમવસરણ બનાવ્યું. તેમના નામની માધ્યમિક શાળા અહીં ચાલે છે. સં. ૧૯૩૮ ખરતરગચ્છીય કાશીવાળા યતિવર્ય આ૦ શ્રી બાલ ચંદ્રજી પધાર્યા. સં. ૧૯૪૬ પૂ. શ્રી આત્મારામજી મ. અહીં પધાર્યા. સં. ૧૯૪૯ વડાચૌટામાં શ્રી સીમંધરસ્વામીના દેરાસરની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૫૦ શ્રી અષ્ટાપદજીના દેરાસરની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૫૦ જૈન ભોજનશાળાની સ્થાપના થઈ. સં. ૧૫૧ ઉમરવાડીમાં ભાગ શ્રી પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠા થઈ સં. ૧૫૪ શ્રી. હીરાચંદ રાજાના શ્રી સમેતશિખરજીની રચનાની પ્રતિષ્ઠા થઈ. શ્રી. જગાવીરના દેરાસરની પ્રતિષ્ઠા થઈ. શ્રી. કુંથુનાથજીના દેરાસરની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૦૫૬ શાંતમૂતિ મુનિરાજ શ્રી મેહનલાલજી મના ઉપ દેશથી શેઠ જીવણચંદ ધરમચંદ ઝવેરી તથા શેઠ બાબુભાઈ મૂળચંદે શ્રી સૂર્યપુરમંડન પાર્શ્વનાથ મંદિરની ફરીથી પ્રતિષ્ઠા કરાવી તથા કતારગામના દેરાસર જીર્ણોદ્ધાર કરાવ્યા. તેમાં શેઠ રૂપચંદ લલ્લુભાઈ એ મૂળનાયકજીને સ્થાપન કર્યા. સં. ૧૯૫૭ શેઠ નગીનદાસ ઝવેરચંદે એક લાખ રૂપિયા ખરચીને કરેલ પદવી–ઉત્સવમાં મુનિરાજ શ્રી. સિદ્ધિવિજયજીને પંન્યાસપદવી આપવામાં આવી; (જે પછીથી આ શ્રી વિજયસિદ્ધિસૂરિ નામથી પ્રસિદ્ધ થયા.) સં. ૧૫૮ મુનિ શ્રી હર્ષ મુનિને ગણિપદ આપવામાં આવ્યું. સં. ૧૯૯૧ મુનિરાજ શ્રી. નીતિવિજયજીને પંન્યાસ પદવી આપવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy