________________
૧૦૮] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ સં. ૧૮૫૬ જે સુત્ર ૧૫ના રોજ ભટ્ટાશ્રી જિનચંદ્રસૂરિની પાટે
આ૦ શ્રી જિનહર્ષ સૂરિ ભટ્ટારક બન્યા. તેમણે જૈન
સંઘે બંધાવેલ જિન ચિત્યની પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૫૭ (ઈ. સ. ૧૮૦૦)માં સુરતમાં (૧) અમદાવાદના
શેઠ લક્ષમીચંદની (૨) ભણશાલીની—એમ બે જૈન
પેઢીઓ વિદ્યમાન હતી. સં. ૧૮૫૭ તપાગચ્છીય શ્રી વિજયાનંદસૂરિ શાખાના ભટ્ટા, શ્રી
વિજ્યસૌભાગ્યસૂરિના ભટ્ટા શ્રી વિજયલક્ષમીસૂરિ
છ વર્ષની ઉંમરે અહીં આવીને અભ્યાસ કર્યો હતે. તેમણે એ જ વર્ષમાં વડોદરામાં સુરતના શ્રીમાલી આ શ્રી વિજયદેવેન્દ્રસૂરિને ભટ્ટારક બનાવી પિતાની પાટે સ્થાપન કર્યા હતા અને પોતે સં. ૧૮૫૮ના પોષ વદિ ૧૩ (મેરુ ત્રાદશી)ના રોજ સુરતમાં ૬૪
વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા. સં. ૧૮૬૦ ગુજરાતમાં મેટા સાઠિયે દુકાળ પડ્યો તેમાં જનોએ
પ્રજાને ભારે મદદ કરી હતી. સં. ૧૮૭૧ શ્રાવણ માસમાં ૫૦ શ્રી વીરવિજય ગણીએ “અક્ષય
નિધિ–સ્તવન” (ઢાળ-૫) રચ્યું. સં. ૧૮૭૭ સુરતના શ્રીસંઘે પોરબંદરમાં બિરાજમાન ભટ્ટા) શ્રી
વિજય જિનેન્દ્રરિનેસૂરિને સચિત્ર વિજ્ઞપ્તિ” લખ્ય. સં. ૧૮૭૭ કવિ બહાદુર પં. શ્રી દીપવિય ગણીએ સુરતની
ગજજલ” અને “સેહમકુલ પટ્ટાવલી રાસ રચ્યાં. સં. ૧૮૮૯ કવિબહાદુર પં શ્રી દીપવિજય ગણીએ મુનિ
શ્રી ભક્તિસાગરના કહેવાથી શ્રી નંદીશ્વર દ્વીપના
મહોત્સવમાં “શ્રી નંદીશ્વરદ્વીપની પૂજા” રચી. સં. ૧૮૯૨ આ૦ વર ૧૩ ના રોજ કવિબહાદુર પં શ્રી દીપ
વિજય ગણના શિષ્ય મુનિ શ્રી ક્ષેમે (સેમે) “પ્રતિમા
પૂજાને રાસ રચ્યા. સં. ૧૯૧૯ પૂ. શ્રી બુટેરાયજી ૫૦ ના શિષ્ય શ્રી નિત્યવિજયજીએ
વીશ વિહરમાન જિનપૂજા” રચી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org